પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 4ડુંગળી
  2. 4ટામેટા
  3. 3 સ્પૂનકાજુ
  4. 2 સ્પૂનમગજતરી બી
  5. 2-3લીલા મરચા
  6. 5/6કળી લસણ
  7. 200 ગ્રામપનીર
  8. 3 ટેબલ સ્પૂનતેલ
  9. 1 સ્પૂનજીરું
  10. 1તમાલપત્ર
  11. 2 સ્પૂનબટર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1 સ્પૂનધાણાજીરું
  14. 2-3 સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  15. 1 સ્પૂનગરમ મસાલો
  16. 1 સ્પૂનકિચન કિંગ મસાલો
  17. 1/2 સ્પૂનકસૂરી મેથી
  18. 2 સ્પૂનફ્રેશ મલાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બઘી ઇન્ગ્રિન્ડેન્ટ રેડી કરી લેવા. કાજુ, મગજતરી ના બી ને પલાળી રાખવા. પછી કડાઈ માં તેલ લઇ તેમાં હિંગ જીરું તથા તમાલપત્ર તથા લસણ, મરચાં સાંતળવું.

  2. 2

    હવે તેમાં ડુંગળી, ટામેટા કરી લેવા અને મીઠું ઉમેરવું હવે તે કૂક થઇ જાય એટલે ઠંડુ થવા દેવું પછી મિક્સર માં પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    પછી મિક્સર માં પેસ્ટ બનાવી લેવી. હવે કડાઈ માં તેલ અને બટર મૂકવું તેમાં જીરું ઉમેરવું.

  4. 4

    પછી તેમાં ગ્રેવી ઉમેરવી અને 5-7 મિનિટ થવા દેવું હવે તેમાં વ્હાઈટ પેસ્ટ ઉમેરવી પછી તેમાં બધા મસાલા કરી લેવા

  5. 5

    હવે તેમાં તેલ ઉપર આવશે પછી કસૂરી મેથી નાખવી હવે તેમાં થોડું પાણી ઉમેરી 5 મિનિટ થવા દેવું.

  6. 6

    હવે ફ્રેશ મલાઈ ઉમેરવી અને પનીર ના પીસ ઉમેરવા અને તેલ ઉપર આવે પછી સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes