રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ પાણી કરો.
એક વાસણ માં કોફી, ખાંડ અને ગરમ પાણી મિક્સ કરી બિટર થી હલાવો - 2
એને હલાવસો એટલે એનો કલર ધીમે ધીમે બદલાતો રેસે
- 3
આમજ ત્રિસ મિનિટ સતત હલાવતા એનો ક્રીમ કલર થઈ જસે અને એમાં બબલ આવા માંડશે અને ચમચી થી જલ્દી પડે નઈ તો સમજવું કે મિશ્રણ તૈયાર છે
- 4
પછી ફૂલ ફેટ દૂધ લો એને ૧૦-૧૫ મિનિટ ઉકળવા દો
તમારે વધારે મીઠી પીવી હોય તો એમાં આ સ્ટેપ માં ખાંડ ઉમેરી શકો છો - 5
ગરમ કરેલા દૂધમાં બ્લાઈન્ડર ફેરવશો એટલે એમાં બબલ થશે
- 6
હવે એક કપ લો
એમાં બે ચમચી તૈયાર કરેલું ક્રીમ લો.
પછી તેમાં ઉચે થી ગરમ કરેલું દૂધ રેડો.
પછી તેને ચમચી થી હલાવો.
ફરી ઉપર એક ચમચી ક્રીમ લો અને એને ઉપર ઊપર થી હલાવો.
અને તૈયાર છે આપડી કોફી
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી


કેપેચીનો હોટ કોફી (Cappuccino Hot Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujrati કેપેચીનો હોટ કોફી પીવા માં ખૂબ સરસ ક્રીમી અને જાગદાર હોય છે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રીમી અને જાગદાર કોફી બનાવો ફક્ત પાંચ મિનિટ માં આ કોફી બનાવવી ખૂબ જ સરળ છે અને પીવા માં ખૂબ ટેસ્ટી લાગે છે


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
કેપેચીનો કોફી લોકો ખૂબ પસંદ કરે છે અને આ પ્રકારની કૉફી પીવા કેફેમાં જવાનો આગ્રહ રાખે છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં બહાર જવાનું ટાળવા અને ઘરે બેઠા કેપેચીનો કોફીનો આનંદ માણવા માટે, કોઈપણ મશીન કે મિક્ષ્ચર વગર થોડી જ સામગ્રીમાં અને ઝટપટ બની જતી કેપેચીનો કોફી બનાવવાની પરફેક્ટ રીત રજૂ કરી છે.#કેપેચીનો#Cappuccinocoffee#cooksnapchallenge#coffee#drinkrecepies#cookpadindia#cookpadgujarati


કેપેચીનો કોફી (Kepechino Coffee Recipe In Gujarati)
#GA4#Week8#કોફી


કેપેચીનો ચોકલેટ-કોફી (cappuccino Chocolate Coffee Recipe In
#GA4 #Week8


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CD cappuchino Coffee આમ તો મશીન માં બનતી હોય છે પણ મેં મશીન વગર ઘરે બનાવી છે તમને ગમશે


કેપેચીનો ચોકલેટ-કોફી (Cappuccino Chocolate Coffee Recipe In Gujarati)
#GA4 #Week8


કેપચીનો કોફી(cappuccino coffee recipe in gujarati)
#GA4#Week8


હોટ કેપચીનો કોફી (Hot Cappuccino Recipe In Gujarati)
#GA4#Week8#coffeeશિયાળાની ઠંડી મા ગરમ ગરમ કોફી પીવા ની મજા જ અલગ છે એમા પણ કેપચીનો કોફી મળી જાય તો તો મજા જ આવી જાય તો ચાલો ફટાફટ બની જતી હોટ કેપચીનો કોફી ની રીત જોઇ લઈએ.


કેફેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4 #Week8#post2


કોફી (Coffee Recipe In Gujarati)
#GA4#WeeK8#કોફી


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CD #mr


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#ટીકોફી


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CD#mr


કોફી (Coffee Recipe In Gujarati)
આપણે કોફી શોપ માં મળતી કોફી પીવા ની ઈચ્છા થતી હોય છે. ત્યાં ઘણી વખત બહુ મોંઘી કોફી મળતી હોય છે. તો આપણે આ કોફી ઘરે કેમ બનાવીએ અને તે પણ ફટાફટ તથા સરળ રીતે તેની રેસીપી હું આપી રહી છું.


કોફી(Coffee Recipe in Gujarati)
કોફી ના શોકીનો માટે મારી આ રેસીપી છે#GA4#week8


બ્લેક કોફી (Black Coffee Recipe In Gujarati)
#CWC#cookpad_guઅમારા ઘરે ચા નાં જેટલાં જ કોફી નાં રસિયાઓ પણ છે. અલગ અલગ ટાઈપ ની કોફી વસાવવી અને નવીન રીતે બનાવી ને પીવી એ મુખ્યતવે મારો શોખ રહ્યો છે. બ્લેક કોફી એક ખુબજ સિમ્પલ અને બેઝિક કોફી નો પ્રકાર છે.


ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે.


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDમારા સન ની ફેવરિટ છે કેપેચીનો કોફી


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CR#mr


હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#GA4#Week8#હોટ કોફી


દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.


ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)
આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.#ટીકોફી


કોલ્ડ કોફી(cold coffee recipe in Gujarati)
#GA4#week8#કોફી#મિલ્ક


કેપેચીનો દલગોના કોફી (Cappuccino Dalgona Coffee Recipe In Gujarati)
#goldenapron3#week15


ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8અહીં કોફી ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું.


કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફી


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#heart


હોટ કેપેચીનો કોફી (Hot Cappuccino Coffee Recipe In Gujarati)
#CWCકોલેજીયન ની ફેવરીટ કોફી. મારા હસબન્ડ ની પણ આ કોફી છે ફેવરેટ---- દર રવિવારે 2 મગ આ કોફીના બનાવે છે ----- 1 મારા અને 1 એમના માટે . આટલા વર્ષોમાં માં પણ હું એમના જેવી કેપેચીનો નથી બનાવી શક્તી. આજ ની રેસીપી પણ એમની ગાઈડન્સ થી બનાવી છે. આશા છે તમને પસંદ પડશે.Cooksnap@ketki_10


કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#AsahiKaseiIndia

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14969775
ટિપ્પણીઓ