અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગેસ ચાલું કરી એક પેન માં ઘી રવો મિક્સ કરીને બદામી રંગનો થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો
ત્યાર પછી માવો ખમણી ને પાચ મિનીટ સુધી સેકી લો અને બીજા વાસણ માં કાઢી લો - 2
હવે એક પેન માં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ ચાલું કરી ધિમાં તાપે હલાવતા રહેવું અને ચાસણી તૈયાર કરી ચાસણી ચેક કરવા એક વાટકી માં થોડું પાણી નાખી તેમાં એક ડ્રોપ ચાસણી નાંખી અને જો રેલાઈ નહી એટલે સમજવું ચાસણી બરાબર છે
- 3
પછી ગરમ ચાસણી માં સેકેલો રવો મિક્સ કરો અને પછી શેકેલો માવો કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્સ કરીને
- 4
એક થાળી માં ઘી લગાવી પાથરી દો અને પછી ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ કોપરા નું છીણ ભભરાવી ઠંડુ પડે એટલે કાપા પાડીને ખાવાના ઉપયોગ કરો તો તૈયાર છે આપનો સ્વાદિષ્ટ યમી અમૃત પાક 15 દિવસ સુધી સારો રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#FFC1#cookpadguj#cookpad#cookpadindiaકદાચ આ નવી પેઢીને અમૃત પાક શું છે તેની ખબર જ નહીં હોય .આ પરંપરાગત વિસરાઈ ગયેલ અમૃત પાક એ પહેલાંના જમાનામાં લગ્ન પ્રસંગે ખાસ બને કારણ કે ઓછી સામગ્રી અને સહેલાઇથી બને ,મધ્યમ વર્ગને પણ પોષાય એવી આ વિસરાઈ ગયેલી વાનગી કે જે મોઢા માં નાખતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR અમૃત પાક/ બરફી (પ્રસાદી રેસિપીઝ) Sneha Patel -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR#Post9#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SSRઆ એક ટ્રેડીશનલ મિઠાઇ છે જે નવરાત્રિ માં ખાસ બનાવવા માં આવે છે. Bina Samir Telivala -
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati અમૃત પાક એ ખાસ કરીને ગુજરાત માં ઘણો પ્રખ્યાત છે. આ રેસિપી તમે ઓછી સામગ્રી માંથી એક સરસ એવી મોંઢા માં મૂકીએ ને તરત જ ઓગળી જાય એવો અમૃત પાક તૈયાર કરી શકો છો. આ અમૃત પાક ઘરે માવા વગર પણ સહેલાઇ થી તમે બનાવી સકો છો. Daxa Parmar -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ટ્રેડિશનલ રેસીપી. લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો, સોફ્ટ અને ટેસ્ટી. સરળતાથી અને ઝડપથી બનતો અમૃતપાક. Dipika Bhalla -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
રવા નો અમૃત પાક (Rava Amrut Paak Recipe In Gujarati)
#Fam આ રેસીપી મારા સાસુ ની મદદથી બનાવી છે આભાર કુક પેડ નવી અલગ રેસીપી સીખવા માટે mitu madlani -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
-
-
પાક (paak recipe in gujarati)
સિંધી પરિવારમાં ખોરાક વધારે ખવાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ પૌષ્ટિક આહાર છે અને તે શિયાળામાં વધારે ખવાય છે Reena Buddhadev -
ખાદીમ પાક (Khadim Paak Recipe In Gujarati)
માંગરોળ નો ફેમસ ખાદીમ પાક..જે લોકો એ માંગરોળ નો હલવો ખાધો હશે એને તો સ્વાદની ખબર જ હશે.. મેં પ્રથમ વખત જ બનાવેલો છે પણ હવે એવું લાગે છે કે માંગરોળ થી આ હલવો મંગાવવાની જરૂર નહીં પડે...,,😋#GCR / લીલા નારિયેળ (લીલા ટોપરા) નો હલવો Trupti Ketan Nasit -
બીટરૂટનો અમૃત પાક (Beetroot Amrut Paak Recipe In Gujarati)
#RC3રેડ કલરઅમૃત પાક એવી રેસિપી છે જે દરેક ને પસંદ આવે છે અને બરફી જેવી લાગે છે મેં આજે અમૃત પાક માં ઇનોવેશન કરીને બીટરૂટનો ટચ આપ્યો છે જે આપને જરૂર પસંદ આવશે Kalpana Mavani -
-
-
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
-
-
કોપરાપાક(Kopara Paak Recipe in Gujarati)
કોપરા પાક ખુબ જ આસાની થી, માવા કે ચાસણી વગર પણ બનાવી શકાય છે.#trend3 Minaxi Rohit -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah -
બીટ રૂટ અમૃત પાક(beetroot amurat paak recipe in gujarati)
#gc#આ રેસિપી બીટના રસના કલર થી બનાવેલી છે જે ખૂબ હેલ્ધી છે અને ગણપતિ બાપાને કરાવી શકાય છે આ રેસિપીમાં કોઈ ફૂડ કલર vaprio નથી સેક્સ Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (4)