ચૂરમા ના લડ્ડુ (Heart Shape Churma Ladoo Recipe In Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#MA
Mummy mane laddu bahuj khavdavti hati aaje aar nathi but mummy ની recipe thi hu banavi mari daughter ne aapu chu, ene nahu j bhave che, Mumm Miss you

ચૂરમા ના લડ્ડુ (Heart Shape Churma Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MA
Mummy mane laddu bahuj khavdavti hati aaje aar nathi but mummy ની recipe thi hu banavi mari daughter ne aapu chu, ene nahu j bhave che, Mumm Miss you

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઘઉં નૉ કકરો લોટ
  2. 100 ગ્રામચણા નૉ લોટ
  3. 200 ગ્રામઘી
  4. 300 ગ્રામતેલ તળાવ અને મોણ માટે
  5. 150 ગ્રામકાજુ, બદામ, લાલ દ્રાક્ષ
  6. 1/2સૂકા કોપરા ની લાંબી છીણ
  7. 100 ગ્રામખસખસ
  8. 1.5 ચમચીજાયફળ નો ભૂક્કો
  9. 15-20કેશર ના તાતણા
  10. ૨ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નૉ કકરો લોટ અને ચણા નો લોટ ને ભેગા કરી લેવો તેમાં તેલ નું મુટ્ઠી પડતું મોણ આપવું. ત્યાર બાદ હુંફાળા ગરમ પાણી થી તેનો કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    મૂઠિયાં ઠંડાં થાય એટલે હાથ વડે ભૂક્કો કરી ને મિક્સી માં પીસી લેવુ, પછી તેને ચોખા ની ચરણી વડે ચાળિ લેવું.

  3. 3

    150 ગ્રામ કાજુ, બદામ, લાલ દ્રાક્ષ અને 1/2 સિક્કા કોપરા ની વાટકી લાંબી છીણ બધું ઘી માં શેકી લેવું.તેમાં પલાળુ કેસર, ઈલાયચી અને જાયફળ નો ભુક્કો ઉમેરવો, બધુ ચાાળેલા લોટ માં ભેગુ કરી લેવું.

  4. 4

    એક કઢાઈમાં 150 ગ્રામ ઘી લઈ ને તેમાં ગોળ ઉમેરવો મધ્યમ તાપ પર તેને ઓગળવા દેવુ. ઓગાળેલું મિશ્રણ લોટ પર રેડી લેવું અને હવે તેને હાથમાં લેવાઈ તેટલું ઠંડું થવા દેવુ.

  5. 5

    હાથ પર થોડુ ઘી લાગવી લેવુ અને બે હાથ ની મદદ થી હાર્ટ ને આકાર આપવો અને એક થાળી માં ખસખસ પથરી એમાં રોલ કરી લો. તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes