મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Deepa Agnani
Deepa Agnani @deepa5544

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. 1 ચમચો લાલ મરચું
  3. 1 ચમચીસૂકા ધાણા પાઉડર
  4. 1/2 ચમચી હળદર
  5. પ્રમાણસર મીઠું
  6. 2-3 મોટા ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા અને ઉભા વચ્ચેથી કાપો મારીને ચિરા કરીને સમારી લો અને એક ડીશમાં બધા મસાલા લઇ લ્યો

  2. 2

    ગેસ ઉપર કઢાઈને માં તેલ નાખો

  3. 3

    પછી એમાં ભીંડા નાખો અને ફૂલ ફ્લેમ ઉપર હલાવો જ્યારે કલર બદલાય ત્યારે ડીશ ડાકી ને ૫ થી ૭ મિનીટ રેહવા દો

  4. 4

    હવે ફરીથી ગેસ ચાલુ કરી અને ફરીથી પાંચ મિનિટ હલાવુ ભીંડા સરખી રીતે ચડી જવા જોઈએ અને મસાલા નાખવા

  5. 5

    તૈયાર છે મસાલા ભીંડા બહુ સરસ લાગેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Agnani
Deepa Agnani @deepa5544
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes