ઈન્સ્ટન્ટ વધારેલી રવા ઈડલી (Instant Vaghareli Rava Idli Recipe In Gujarati)

ઈન્સ્ટન્ટ વધારેલી રવા ઈડલી (Instant Vaghareli Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં રવો માં ચાર ચમચી તેલ મિક્સ કરીને મોળું દહીં વલોવી મિક્સ કરો અને ઈડલી નું ખીરું તૈયાર કરો જરૂર મુજબ પાણી નાખી બરાબર હલાવી 25થી 30મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું
- 2
હવે એક મિક્સર જારમાં મરચાં ની કટકી, કોથમીર, આદું, લસણ અને મીઠું સ્વાદ અનુસાર નાંખી પીસી લેવું
- 3
30મિનિટ પછી ગેસ ચાલું કરી ઈડલી ના કુકર માં તળિયું ડૂબે તેટલું પાણી નાખી ઉકળવા મુકો
- 4
દહીં માં પલાળેલા રવા માં મરી પાઉડર મીઠું અને ઇનો નું પેકેટ નાંખી હલાવો જ્યાં સુધી ખીરું માં બબલસ જેવું ઉપર આવે ત્યાં સુધી હલાવી તેલ લગાવેલી થાળી માં રેડી પાણી ઉકળવા લાગે એટલે કુકર માં મૂકી ઢાંકી ને પાચ મિનીટ સુધી સ્ટીમ કરો
- 5
અને પછી ઢાંકણ ખોલી ઈડલી ની થાળી બાર કાઢી ઠંડું પડે એટલે કાપા પાડી લેવાં
- 6
હવે એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડા ના પાન નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં ચપટી હિંગ અને તલ નાખી આદું મરચાં કોથમીર અને લસણ ની ચટણી નાખી બરાબર હલાવી એક મિનિટ સુધી રહેવા દો
- 7
અને પછી સ્ટિમ કરેલી રવા ઈડલી ની થાળી માં કાપા પાડીને વઘારેલી ચટણી પાથરી દો ઉપર લાલ મરચું પાઉડર મરી પાઉડર સમારેલી કોથમીર છાંટી
- 8
સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ રવા ઈડલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujaratiRava IdliMy ebookPost3 Bhumi Parikh -
ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati)
#famઇડલી તો નાનાં મોટા બધાં ની ફેવરિટ વાનગી માંથી એક વાનગી માનવામાં આવે છે. અને અમારા ફેમિલીમાં પણ બધાં ને દાળ ચોખા ની કે પછી રવા ની હોય નામ પડતા મોમાં પાણી આવી જાય છે 🤤🤣 તો આજે મૈ પણ રવા ની ઇડલી બનાવી દીધી છે જે ખાવામાં ટેસ્ટ ની સાથે હળવી પચી જાય એવી બનાવી છે Suchita Kamdar -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
-
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
-
બિસ્કિટ કેક(કુકર માં)
#બર્થડેકેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે.. Tejal Vijay Thakkar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)