સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
૨લોકો
  1. ૧ કપ સાબુદાણા પલાળેલાં
  2. બાફેલા બટાકા
  3. ૧/૨ કપ મગફળી ના બી
  4. ૨ ચમચી કોથમીર
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી લીંબુ નો રસ
  8. ૧ ચમચી ખાંડ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    સાબુદાણા ને ચાર થી પાચ કલાક પલાળી રાખો, બટાકા ને બાફી લો

  2. 2

    મગફળી ના બી ને અધકચરા વાટી લો, કોથમીર જીણી સમારી લો, હવે એક બાઉલ મા બટાકા છુંદી લો પછી તેમા બધા મસાલા અને કોથમીર, મગફળી નો ભુકો બધુ નાખી મીક્ષ કરો

  3. 3

    પછી ગોળ વડા વાળી તેલ ગરમ થાય એટલે તળી લો તો તૈયાર છે સાબુદાણા વડા મને મારા મમી ના હાથ ના બહૂ જ પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

Similar Recipes