મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)

# Mango Mania
# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું.
મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
# Mango Mania
# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ૧/૪ કપ દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી બરાબર હલાવી મીક્સ કરો.એક પેન માં ૨૫૦ મી લી દૂધ લઈ ગરમ કરવા મૂકવું તેમાં ખાંડ ઉમેરી હલાવી લો ઉભરો આવે પછી તેમાં દૂધ માં ઓગાળેલ કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ ઉમેરતા જાવ અને હલાવતા રહો.
- 2
- 3
ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી સાઈડ પર રાખવું.ડાઈજેસ્ટિવ બિસ્કિટ ને મિક્સર જાર માં ક્રશ કરી કકરો પાઉડર બનાવી લેવો તેમાં ઓગાળેલ બટર ઉમેરી મીક્સ કરી લો.કેરી ને છોલી ટુકડા કરી લો.
- 4
૪ બાઉલ કે ગ્લાસ લઈ તેમાં નીચે બિસ્કિટ વાળા મિશ્રણ નું લેયર કરવું ઉપર કેરી ના ટુકડા ગોઠવવા એની ઉપર કસ્ટર્ડ વાળું મિશ્રણ નું લેયર કરવું.ઉપર બિસ્કિટ ના પાઉડર,કેરી ના ટુકડા અને વ્હીપ્ડ ક્રીમ થી ગાર્નિશ કરી ફ્રીઝ માં ૧ કલાક સેટ કરવા મુકો અને ઠંડુ ઠંડુ સર્વ કરો.
- 5
- 6
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
મેંગો મસ્તાની (Mango mastani recipe in Gujarati)
#મોમઆપડા ગુજરાતનું ફેમસ ફળ એટલે કેરી અને એમાં પણ કેરીથી બનતા અલગ-અલગ ડેઝર્ટ એટલે કે મીઠાઈ ની વાત આવે એટલે મો માં પાણી આવી જાય.એવી જ એક મીઠાઈ ઓર ડેઝર્ટ ,જે હું મોમ આગળથી શીખેલ તે બનાવીને રેસીપી શેર કરુ છું. મેંગો મસ્તાની મારી મનગમતુ લવીંગ ડેઝર્ટ છે. Bhumi Patel -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
-
મેંગો બ્રેડ પુડીંગ (Mango Bread Pudding Recipe In Gujarati)
#AsahiKaseiIndiaPost1 નો Oil Recipe.ઉનાળામાં ઉપયોગી ખૂબ જ ઓછી સામગ્રી માં થી બની જાય તેવું કુલ ડેઝર્ટ. Bhavna Desai -
એવાકાડો એન્ડ મેંગો શેક (Avocado Mango Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી આયરન મળે છે. અને અત્યારે કેરી ની સીઝન છે તો જયા સુધી મલે ત્યાં સુધી કેરી ના અલગ અલગ વેરિએશન કરી ને ખાઈ લેવાની . Sonal Modha -
બટાકિયું
# અથાણાં ની સીઝન માં બટાકિયું પણ હું બનાવું છું. ખાટું મીઠું ટેસ્ટ માં અને બારેમાસ સચવાય અને ખાઈ શકાય છે. Alpa Pandya -
મેંગો પૂડીંગ(Mango pudding recipe in Gujarati)
#કૈરીમેંગો પૂડિંગ એ ડેસર્ત માં કેરી નો રસ અને મલાઈ એ મુખ્ય ઘટક છે. કેરી ની સીઝન માં આપને કેરી નો ઉપયોગ કરીને અલગ અલગ વાનગી બનાવીએ છીએ. અહીં મે જીલેતીન વગર પુડિંગ બનાવ્યુ છે. Bijal Thaker -
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
કસ્ટર્ડ બિસ્કિટ ડીલાઈટ વિથ બિસ્કિટ કેન્ડી
આ એક ડેઝર્ટ છે.જે નાના બાળકો થી લઈ મોટા સૌ કોઈને બહુ જ ભાવે એવું ડેઝર્ટ છે. પૂર્વ તૈયારી માં 20 મિનિટ બનતા 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે.#RecipeRefashion#પ્રેઝન્ટેશન Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ (15)