કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ધોઈ તેના નાના ટુકડા કરી લો. હવે મિકસર જાર મીઠું દળદળું પીસી લો.હવે મીઠું ને થોડું ગરમ થાય તેવી રીતે શેકી લો. તેવી જ રીતે મેથી ના કુરીયા ને પણ શેકી લો.
- 2
હવે મિક્ષણ ઠુંડું થાય પછી તેમાં હળદર,લાલ મરચું,દિવેલ ઉમેરી મિક્ષ કરી લો.હવે તેમાં વચ્ચે ખાડો કરી લો.
- 3
હવે એક પેન માં વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ,આખા મરચા,મરી,ઉમેરી સાંતળી લો. હવે તેમાં હીંગ નાંખી ખાડો કરેલા સંભાર માં નાંખી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ રેવા દો.
- 4
હવે સંભાર ઠંડો થઈ જાય પછી તેમાં કેરી ના ટુકડા ઉમેરી મિક્ષ કરી લો. હવે એક બાઉલ તેલ લઇ ગરમ કરવા મુકો. તેલ ઠંડું થાય પછી બનાવેલ અથાણા માં રેડી એર ટાઇટ ડબ્બા માં ભરી લો.
- 5
આ અથાણું આખું વર્ષ સારું રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
મારી મમ્મી આના specialist છે અમારો અથાણા નો business છે. Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
કેરીનું ખાટું અથાણું (Keri khatu athanu recipe in Gujarati)
#EB#WEEK1મેં કેરીનું ખાટું અથાણું આદુ-લસણ વાળુ બનાવ્યું છે. જેમાં આદું લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
-
ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)
#EB#foodforlife1527#cookpadindia#cookpad ઘરમાં બધાને ગુંદાનુ ખાટુ અથાણું બહુ ભાવે. એટલે બનાવવાનું ફરજિયાત જ હોય. Sonal Suva -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
-
-
ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB #Week2 #ગોળકેરી #GorKairi#RawNangoJaggeryPickle #Pickle#SweetSourRawMangoPickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapગોળકેરી નું અથાણું -ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
-
-
ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
સીઝન સ્પેશિયલ ગોળકેરી નું અથાણું. Sonal Suva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003122
ટિપ્પણીઓ (5)