ભરેલા ભીંડા (Stuffed Lady's Finger Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#EB
#week1
ગુજરાતી વાનગી માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં ખુબ જ વેરાયટી માં બનાવવામાં આવે છે ..કોઈ પંજાબી રીતે , કોઈ સૂકા બનાવીને , કોઈ ક્રિસ્પી રીતે અને કોઈ ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને બેસન , શીંગ દાણા નો ઉપયોગ કરી ટેસ્ટી બનાવ્યા છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામનાની સાઇઝ ના ભીંડા
  2. 5 ચમચીબેસન
  3. 50 ગ્રામકોથમીર
  4. મીઠું
  5. 1 વાડકીશીંગદાણા ભુકકો
  6. 1 ચમચીહર્ડાર
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 2 ચમચીલીલાં મરચાની પેસ્ટ
  9. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  10. 2 મોટા ચમચાતેલ
  11. 5-6દાણા મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ભીંડા ધોઈને નિતારી લેવા પછી એક કટકા પર નાખી કોરા કરી લેવા....હવે બધા ના ઉપર ના ભાગ અને નીચે ની દંડી વાળો ભાગ કાપી લેવી...પછી બધા ભીંડા ના ઉભા ચીરા પાડી લેવા..અધે સુધી નહિ તો આખા કપાય જસે..અંદર મસાલો ભરી સકાય a રીતે...ચીરા મૂકવા...

  2. 2

    હવે કોથમીર ને જીની સમારી કોરી કરીને લેવી...અને ઉપર બતાવ્યા મુજબ ના મસાલા બધું એક થાળી માં લઈ લેવું...પછી બેસન અને તેલ ઉમેરવું..અને લાસ્ટ માં કોથમીર નાખી બરાબર મિક્સ કરી લેવું. મસાલો રેડી થશે આ મસાલો થોડો થોડો ભાધા ભીંડા તૂટે નહિ એ રીતે ભરી લેવા......

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકવું ગરમ થાય એટલે મેથી દાણા એડ કરવા રેડ કલર થાય એટલે ભીંડા ઉમેરી થવા દેવા.....અને થોડી થોડી વારે એને ટોસ્ટ કરતા રેહવું. ઉપર નીચે બધી બાજુ થી થવા દેવા...એમ ચઢી જાય થોડા ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરવા...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Similar Recipes