ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 પેકેટ બ્રેડ
  2. કેપ્સીકમ
  3. 100 ગ્રામચીઝ
  4. 1/2 ટી. સ્પૂન ચીલી ફ્લેક્સ
  5. 50 ગ્રામબટર
  6. કોથમીર
  7. 4/5મરચાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેપ્સિકમ, મરચાં અને કોથમીર ઝીણી સમારી લો. ચીઝ ઝીણી લો. બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરો. અને હાથે થઈ બધું જ ભેગું કરી લો.

  2. 2

    હવે આ મિશ્રણ બ્રેડ પર પાથરી ને રેડી કરી લો.

  3. 3

    હવે 1 પેનમાં બ્રેડ મૂકી ઉપર થી કવર કરી લો. અને ટોસ્ટ જેવી કડક કરી ગરમ-ગરમ સર્વ કરો. ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes