રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ માં 1/2 કપ રવો, 1/2 કપ ચોખા નો લોટ, 1/4 કપ મંદો, 1 ચમચી દહીં, 1 ચમચી મીઠું અને 2.5 કપ પાણી નાખીને મિક્સ કરી લેવાનું.
- 2
પછી એમાં લીલા મરચાં, આદુ, મરી પાઉડર, સમારેલી ડુંગળી, લીમડો, જીરું, કોથમીર નાખીને મિક્સ કરી લેવાનું પાછું 1.5 કપ પાણી નાખી ને 20 min ઢાકીને રેવા દેવાનું.
- 3
પાણી જેવું બેટર રાખવાનું હવે તવા ને ગરમ કરી લ્યો એમાં હવે બેટર નાખીને દ્યો અને તેલ નાખીને બંને બાજુ સેકી લેવાનું રેડી છે રવા ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava Dosa Himani Vasavada -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019862
ટિપ્પણીઓ