રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળા ને ધોઈને સાફ કરી લેવા પછી ચપ્પુ વડે તેની છાલ ઉતારી લેવી.
- 2
હવે બીજા એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. પછી તેલ ગરમ થાય એટલે તેલમાં ડાયરેક્ટ કેળુ લઈને ખમણી મળે તેલ માર જ વેફર પાડવી. વેફરને પાડીને રાખવી નહીં નહિતર તે લાલ થઇ જશે. વેફર તણાઈ જાય એટલે તેને કાઢી લેવી
- 3
વેફર કાઢીને તેમાં ઉપરથી મીઠું મારી પાઉડર અને ચાટ મસાલો મિક્સ કરી લેવો. તો તૈયાર છે બાળકોની સ્પેશિયલ ચટપટી કેળાંની વેફર.
Similar Recipes
-
-
-
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#childhood#ff3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કેળાની વેફર (Banana chips recipe in Gujarati)
#GA4#week2 #bananaકાચા કેળાની વેફર ઉપવાસમાં લઈ શકાય છે. કાચા કેળામાંથી પોટેશિયમ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કેળા વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.આ વેફર્સ બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Kashmira Bhuva -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણએકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer) ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. Juliben Dave -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
મારી દીકરીને તે બહુ ભાવે છે એટલે એના માટે બનાવ્યું છે. kinjal mehta -
-
-
-
-
-
-
-
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#ઉપવાસ કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે. Monika Dholakia -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ મહિનો એટલે તહેવારો, વ્રત અને ઉપવાસનો મહિનો. આ મહિનામાં ઉપવાસ પણ વધારે આવે તેથી ઉપવાસમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર.#EB#week16#ff3 Priti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15020171
ટિપ્પણીઓ (4)