ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4લોકો
  1. 1 સ્લેબ પીસ વ્હાઈટ મિલ્ક ચોકલેટ
  2. 5.6 નંગબદામ
  3. 1 ચમચીબ્રાઉન ચોકોચિપ્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વ્હાઇટ ચોકલેટ ને એક તપેલીમાં પાણી ગરમ મૂકી એક કાચના બોઊલ માં ઓગળી લો

  2. 2

    અહીં મેં આટલી ચોકલેટ બે વાર ઓગાળી છે જેમાં 16 જેટલી નાની ચોકલેટ બની છે

  3. 3

    હવે આપણે ચોકલેટ ઓગળે ત્યાં સુદી માં બદામની જીણી કટકી કરી મોલ્ડ માં ચોકોચિપ્સ સાથે ગોઠવી દઈએ

  4. 4

    હવે તેના પર ચમચીથી ઓગળેલ ચોકોલેટ ચમચી વડે ભરી દઈએ

  5. 5

    ત્યારબાદ 20 મિનિટ માટે બરફ ના ખાના માં જામવાઈ દઈએ

  6. 6

    હવે ચોકલેટ ને હળવા હાથે મોલ્ડ ને પ્રેશ કરી કાઢી લઈશું

  7. 7

    તો તૈયાર છે બદામ અને ચોકોચિપ્સ વાળી white ચોકલેટ

  8. 8

    વેરી ટેસ્ટી ચૉકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes