જેલી ચોકલેટ (Jelly Chocolate Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
જેલી ચોકલેટ (Jelly Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મધ્યમ પાકેલા કોઠા લઈ તેનો માવો કાઢી નાના ટુકડા કરી લો ટુકડા નું વજન કરી તેના થી બે ઘણું પાણી લઈ ગરમ કરવા મૂકો તેમાં કોઠા ના ટુકડા નાખી ને ધીમા તાપે ૧૫ થી ૨૦ મિનિટ હલાવતા રહો. ગેસ પર થી ઉતરી તે ને ગાળી લો
- 2
ગાળ્યા પછી નીકળેલા પાણી માં બતાવેલા માપ મુજબ મોરસ અને લીંબુ ફુલ ઉમેરી ગરમ કરવા મૂકો તેને હલાવતા રહો થોડા થોડા સમયે તેને થાળી મા મૂકી જોવો કલર બદલાય અને પાણી ઘટ્ટતા પકડે અને પારદર્શક જેવું લાગે તેને થાળી મા ઠારી દો
- 3
જેલી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મિલ્ક જેલી (Chocolate Milk Jelly recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#CHOCOLATEMILKJELLY#COOKPADINDIA Hina Sanjaniya -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ચોકલેટ કપ (Chocolate cup recipe in Gujarati)
ચોકલેટ કપ જે બનાવવામાં ખૂબજ સરળ છે એ એમાં સર્વ કરવામાં આવતી કોઈ પણ વસ્તુ ને ખુબ જ આકર્ષક બનાવે છે. ચોકલેટ કપ માં જાતજાતની વસ્તુઓ સર્વ કરી શકાય જેમ કે આઈસક્રીમ, મુસ,નટ્સ, ફ્રેશ ફ્રુટ, કસ્ટર્ડ વગેરે. ચોકલેટ કપ સ્વાદ માં સરસ લાગે છે અને બાળકોના ખૂબ જ ફેવરિટ છે. ચોકલેટ કપ માં સર્વ કરવામાં આવતી વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી ચટપટી જેલી(Raw Mango Tangy Jelly Recipe In Gujarati)
#Rainbow #RC4 #Green#કાચીકેરીચટપટીજેલી #RawMango #Jelly #RawMangoTangyJelly #SweetSour#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકાચી કેરી - ચટપટી જૈલીલીલી કાચી કેરી માંથી સાવ સરળતાથી ઝટપટ બની જાય એવી ચટપટી જૈલી ની રેસીપી શેયર કરું છું .. Manisha Sampat -
મેંગો જેલી(Mango jelly Recipe In Gujarati)
#માઇઇબૂક #post12કાચી કેરી ની સીઝન મા જેટલી વાનગીઓ કેરી માથી બનાઓ એટલી ઓછી. રસ પૂરી, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, મુઝ, અને હજી ઘણું બધું. આજે આપડે મેંગો જેલી બનાવીશું. Bhavana Ramparia -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1ચોકલેટ એટલે સૌ ની ગમતી વસ્તુ. ચોકલેટ ખાવામાં સરસ લાગે છે એમ દૂધ સાથે જયારે એને પીવામાં આવે છે ત્યારે એનો સ્વાદ અને સુગંધ મનમોહી લે છે. અહીં મેં હોટ ચોકલેટ બનાવ્યું છે. Jyoti Joshi -
કચ્ચા આમ શોટ(Kaccha aam shot recipe in gujarati)
#કૈરીકાચી કેરી નું સેવન કરવાથી ઉનાળા માં લૂ નથી લાગતી. કાચી કેરી માંથી ઘણા પ્રકારે શરબત બનાવી શકાય. અહીંયા કાચી કેરી માંથી શોટ બનાવ્યા છે જે નાના મોટા બધા લોકો ને પસંદ આવશે. Shraddha Patel -
ચોકલેટ (Chocolate recipe in gujarati)
ચોકલેટ નાના મોટા બધાને ભાવતી વસ્તુ છે.#GA4#Week10 Alka Bhuptani -
-
-
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah -
ઓરેન્જ જેલી(orange jelly recipe in Gujarati)
#GA4#Week26આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ જેલીની રેસીપી શેર કરું છું. જેમાં જીલેટીન નો ઉપયોગ કરવામાં આવ્યું નથી. ઘરમાં જ રહેલી સામગ્રી માંથી બનાવી છે. જીલેટીન ન હોવાથી ટેક્સ્ચર માં થોડો ફરક આવે છે, પરંતુ સ્વાદમાં ખુબજ સરસ બને છે. આ રેસીપી મે આપણા કૂકપેડના જ ઔથર હેમા કામદાર ની રેસીપી ફોલ્લો કરી ને બનાવી છે. Jigna Vaghela -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ચોકલેટ ટ્રફલ(Chocolate Truffle Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ ટફલ બનાવ્યું છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને જેનો ઉપયોગ ઘણા બધા ડેઝર્ટ કેક , કપકેક મા થાય છે ઘરે બનાવેલા ચોકલેટ truffle નો સ્વાદ ખુબ જ સરસ હોય છે#GA4#week10#chocolate#chocolate truffleMona Acharya
-
ચોકલેટ ટાકોઝ (Chocolate Tacos Recipe In Gujarati)
#GA4#Week10આ ચોકલેટ ટાકોઝ મે શેફ નેહા મેડમ ની રેસીપી માંથી પ્રેરણા લઈ પેલી વાર પ્રયત્ન કર્યો છે... Jo Lly -
-
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
-
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#GA4#week15#strawbarryપહેલેથી ફળ અને ચોકલેટ નું કોમબીનેશન બધાનુ ફેવરીટ રહ્યું છે. એવું જ એક કોમબીનેશન ચોકલેટ કવઁડ સટો્બેરીની સરળ રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#GA4#Week10#post3#chocolate#ચોકલેટ તો બધાં ને ભાવતી હોય છે, અને ઘર બનાવી પણ સરળ છે. ઝટપટ અને ઈઝી છે બનાવી ચોકલેટ. Megha Thaker -
અલ્ફાંઝો મેંગો જેલી (Alphonso Mango Jelly Recipe In Gujarati)
#કૈરીનાના મોટા સહુ ને ભાવતી જેલી અને એ પણ પાછા આ ફળો ના રાજા માં થી બનેલી કે જે ફળ ના રાજા નું નામ પડે ને કોઈ ને ના ભાવે એવું તો બને જ નહિ. Sapna Kotak Thakkar -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
ચોકલેટ પેંડા(Chocolate penda Recipe in Gujarati)
#GA4#week10આ પેંડા જરૂર ટ્રાય કરજો ખુબજ સરસ લાગે છે અને આસાની થી ઘરે બની જાય છે સ્વાદિષ્ટ યમી અને જલદી બની જાય તેવા ચોકલેટ પેંડા તમને જરૂર ગમશે Prafulla Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044114
ટિપ્પણીઓ (4)