મલાઈ કોફતા ઇન રેડ ગ્રેવી (Malai Kofta In Red Gravy Recipe In Gujarati)

Neeta Mehta @neetamehta
મલાઈ કોફતા ઇન રેડ ગ્રેવી (Malai Kofta In Red Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોફતા બનાવવા માટે બટાકા ને બાફી ને છીણી લો ત્યારબાદ તેમાં પનીર છીણીને નાખી દો પછીમીઠું અને કોર્ન ફ્લોર જરૂર મુજબ ઉમેરી દો ત્યારબાદ તેના ગોળા વાળી વચ્ચે મલાઈ ભરી કોર્ન ફ્લોર માં રગદોળી કોફતા ને ગરમ તેલમાં તળી લો
- 2
હવે ગ્રેવી માટે એક કડાઈમાં તેલ અને બટર લઈ ગરમ કરી તેમાં પીસેલી ડુંગળી અને લસણ ની પેસ્ટ ઉમેરવી તેને સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને તેને સાંતળો તેલ છુટું પડે ત્યાં સુધી
- 3
હવે તેમાં મીઠું મરચું હળદર અને ધાણાજીરું ઉમેરો ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો નાખી દો ત્યારબાદ તેમાં મલાઈ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જરુર મુજબ પાણી નાખીને ઢાંકી ને રાખી થોડીવાર માટે ચડવા દો હવે સર્વિગ બાઉલમાં માં પહેલા ગ્રેવી લો ત્યારબાદ તેમાં કોફતા મુકી કોથમીર થી સજાવી સર્વ કરો
Similar Recipes
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
-
પોટેટો કોર્ન કોફતા ઇન ગ્રીન ગ્રેવી (Potato Kofta Green Gravy Recipe in Gujarati)
#GA4#week10 Himani Chokshi -
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
#GA4#Week10#kofta#cookpad_gu#cookpadindia Chandni Modi -
મલાઈ કોફતા વીથ રેડ ગ્રેવી(Malai Kofta With Red Gravy Recipe In Gujarati)
મે આજે મલાઈ કોફતા બનાવ્યા છે જે બધા ને ભાવતી વાનગી છે જે મે આજે બનવાની ટ્રાય કરી છે.#AM3#સબ્જી/શાક Brinda Padia -
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)
#GA4#week10#cheese#koftaકોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
-
શામ સવેરા કોફ્તા ઇન રેડ મખની ગ્રેવી (Sham Savera Kofta In Red Makhani Gravy Recipe In Gujarati)
આ વાનગીને મેં સંગીતાબેન જાની રેસીપી ફોલો કરીને બનાવી છે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બની હતી મારા ઘરે તો બધા ને ખૂબ જ ભાવી અને ખૂબ જ વખાણ કર્યા થેન્ક્યુ સંગીતાબેન રેસીપી શેર કરવા બદલ અમે કોફ્તાને મેં સોનલ હિતેશ પંચાલ ની એસીપી ને બોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવ્યા છે ખૂબ જ મસ્ત બન્યા હતા થેન્ક્યુ સોનલ હિતેશ પંચાલ g Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15046940
ટિપ્પણીઓ