વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક ૧૦મિનિટ
૬ લોકો માટે
  1. ૧૫ નંગ બ્રેડ (બાજુની સ્લાઈઝ કાપેલી)
  2. ચીઝ સોસ
  3. પાસ્તા અને પીઝા સોસ
  4. 🧆 શાકનું સ્ટફિંગ બનાવા માટે 🧆
  5. ૧ નંગકેપ્સીકમ
  6. ૧ નંગમોટી ડુંગળી
  7. ૧ નંગમોટું ટમેટું
  8. ૨ નંગલીલા મરચાં (જરૂરીયાત પ્રમાણે વધઘટ કરી શકો)
  9. ૧ નંગનાની કોબી
  10. ૬ કળીઓ મોટી લસણની
  11. ૨ ચમચીઓલિવનું તેલ
  12. ૧.૫ ચમચી મરી પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧કલાક ૧૦મિનિટ
  1. 1

    પહેલાં એક કડાઈમાં તેલ નાખીને બધા જ શાક નાખીને મીઠું અને મરી પાઉડર ઊમેરીને અધકચરા શેકી લો.

  2. 2

    શાક અધકચરા શેકાઈ જાય પછી તેને થોડા ઠંડા થવા દો.

  3. 3

    પછી એક કાચના બાઉલને તેલ લગાવી દો અને પછી તેમાં પ્રથમ લેયર બ્રેડનું પાથરો પછી તેના પર પીઝા અને પાસ્તાનો સોસ લગાવો.

  4. 4

    પછી તેના પર ચીઝ સોસ લગાવો હવે તેના પર શાકભાજીનું સ્ટફિંગ પાથરો પછી તેની પર ચીઝ પાથરો.

  5. 5

    હવે આજ રીતે બીજુ લેયર પણ તેના પર બનાવો અને છેલ્લે તેના પર ચીલી ફ્લેક્સ અને પેપરીકા ભભરાવો.

  6. 6

    અને હવે
    ૨૦૦ ડિગ્રી પ્રીહિટેડ ઓવનમાં ૧૫ મિનિટ માટે બેક કરવા મૂકો.

  7. 7

    હવે આ તૈયાર સુપર ટેસ્ટી લઝાનીયા ગરમાગરમ પીરસો. 😜😋😋😋

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes