રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને ધોઈ બાફી લઈશું.ડ્રાયફ્રુટ પણ કાપી લઈશું.
- 2
હવે બાફેલા શક્કરિયા ને ખમણી માં ખમણી લઈશું જેથી રેસા નીકળી જાય.અને દૂધ ને એક ઉફાના આવે ત્યાં સુધી.
- 3
હવે તેમાં કેસર અને ખાંડ નાખી સારી રીતે ઉકાળી લઈશું.થોડુ ઘટ થઈ જાય ત્યાં સુધી.પછી તેમાં શક્કરિયા નાખી મિક્સ કરી લઈશું.
- 4
તેમાં ડ્રાયફ્રુટ નાખી ફરી મિક્સ કરી એક ઉફાન આવે પછી ગેસ બંધ કરી ઘી નાખી ઠાકી દઈશું.
- 5
હવે એક બાઉલમાં કાઠી તેમાં ડ્રાયફ્રુટ અને ઘી નાખી પીરસીશું.
Similar Recipes
-
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સ્વીટ પોટેટો પીસીસ(Sweet potato pieces recipe in Gujarati)
#GA4#Week11શક્કરિયા એક સ્વીટ કંદ છે જે ઉપવાસમાં ખવાય છે. હેલ્થ માટે પણ સારું અને પેટ ભરાઈ જાય ખાવા થી.મેં શક્કરિયા ના પીસીસ બનાવ્યા છે જેને મરાઠી માં રતળ્યાં ચ્યાં ગોડ ફોડી કહેવાય છે. Jyoti Joshi -
શક્કરિયાનો શીરો(Sweet potato halwa recipe in Gujarati)
ફરાળ માં પણ આ શીરો લઇ શકાય છે.#GA4#week11parulpopat
-
શક્કરિયાની ખીર(Sweet potato kheer recipe in gujarati)
#GA4#Week 11#શક્કરિયા(પોસ્ટઃ12)અહિયાં મેં ખીર માટીનાં વાસણમાં બનાવી છે જેનો સ્વાદ ખુબજ સરસ આવે છે. Isha panera -
શક્કરિયા નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
ચૈત્રી નવરાત્રીના આજે ત્રીજા નોરતે માઁ ચંદ્રઘટા ની આરાધના કરવામાં આવે છે વ્રત અને ઉપવાસને લીધે ફરાળી વાનગી પ્રસાદમાં અર્પણ કરી છે...ખૂબ રીચ બને છે...🙏 Sudha Banjara Vasani -
-
-
સ્વીટ પોટેટો હલવા(Sweetpotato halwa recipe in Gujarati)
#GA4#Week11#sweetpotatoશક્કરિયા એ ઉપવાસ માં વઘારે લેવા માં આવે છે.તેને બાફી ને આ રીતે હલવો બનાવી ને ઉપવાસ માં લઇ શકાય છે.શકકરીયા એ રેસા યુક્ત હોવાથી શિયાળા માં ખાસ ઉપયોગ માં લેવાય છે. Kinjalkeyurshah -
શકકરિયાનો શીરો(Sweet potato halwa recipe in Gujarati)
#GA4#week11.શકકરીયા આમ કોઈ ને નથી ભાવતું.તો શીરો બનાવીને ખવડાવી દો.ભાવશેજ. SNeha Barot -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
-
સ્વીટ પોટેટો ચીપ્સ [Sweet Potato Chips Recipe in Gujarati]
#GA4#Week11#SweetPotato Nehal Gokani Dhruna -
-
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
-
-
-
શક્કરિયા નો શીરો(Sweet potato Shiro Recipe in Gujarati)
#GA4#week11#sweet potato (શક્કરિયા)#શક્કરિયા નો શીરો Thakkar Hetal -
સ્વીટ પોટેટો ચાટ(Sweet potato chat recipe in gujarati)
શક્કરિયા કેરોટીન થી સમૃદ્ધ છે .શક્કરિયા માનવ શરીર માટે લાભો થી ભરપૂર છે .શક્કરિયા માં કાર્બોહાઈડ્રેડ ,ફાઈબર ,વિટામિન એ ,બી ,સી આવેલું છે .શક્કરિયા બાળકો માટે ખાવું ખુબ જરૂરી છે .બાળકો ની વૃદ્ધિ અચાનક બંધ થઈ જાય તો શક્કરિયા ખાવા થી સારું થઈ શકે છે .શક્કરિયા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે .શક્કરિયા ખાવા થી હાડકા મજબૂત બને છે અને હૃદય ની બીમારીથી પણ રાહત મળે છે .#GA4#Week11Sweet potato Rekha Ramchandani -
-
સ્વીટ પોટેટો ખીર(sweet poteto kheer recipe in gujarati)
#goldenapron3#મોમઆ ખીર મારા મોમ મારે ઉપવાસ હોય ત્યારે મને બનાવી આપતા મરેજ પછી હવે હું બનાવુ છુ પણ મોમ ના હાથે બનેલ હોય તેવી તો ના જ બને. Krishna Hiral Bodar -
શકકરીયા નો હલવો (Sweet Potato Halwa In Cooker)
#GA4#Week11આ હલાવો એક ટેસ્ટી હલાવો છે. જે ઉપવાસ મા પણ ખાઇ શકો છો. જે કૂકરમાં બનાવ્યો છે પણ બાફ્યા વગર એટલે જલદી તો બને જ છે સાથે ખૂબ જ ટેસ્ટી બને છે. FoodFavourite2020 -
-
-
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
-
-
સ્વીટ પોટેટો કેસરોલ (Sweet Potato casserole Recipe in Gujarati)
#GA4#week11આરેસીપી માં સૂફલે નો ટેસ્ટ મલી જાય છે અને ઓટ્સ અને શક્કરીયાં અને બેરી હોવાથી તે હૅલધી બંને છે Subhadra Patel -
સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)
#GA4#Week11#sweet potato Rupal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15056544
ટિપ્પણીઓ (3)