દાબેલી (Dabeli Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#PS

શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૫વ્યક્તિ માટે
  1. ૧૦ નંગ દાબેલીના પાવ
  2. ૭ ચમચી તેલ
  3. ૧૦૦ ગ્રામ મસાલા શીંગ
  4. ૧/૨ વાટકી નાયલોન સેવ
  5. ૧/૩ વાટકી લસણ ની પેસ્ટ
  6. ૧૦૦ ગ્રામ ગોળ
  7. ૫૦ ગ્રામ આંબલી
  8. ૪૦૦ ગ્રામ બટાકા
  9. ૧/૨ ચમચી પુષ્ટિ ગરમ મસાલો
  10. ૧ નાની વાટકી કચ્છી દાબેલી મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    આંબલી ને ગોળ ગરમ પાણી કરી ૨કલાક પલાળી દેવી..pchhi તેની ક્રશ કરી ગળી ચ ટ ની બનાવવી.બટેકા ને બાફી લો.ફોલી ને મસળી લેવા.

  2. 2

    એક પેન મા તેલ ગરમ કરી તેમાં દાબેલી નો મસાલો એડ કરવા.પુષ્ટિ ગરમ મસાલો એડ કરો.

  3. 3

    તેમાં બટેકા ઉમેરી દો.મિક્સ કરી ને ૫મિનિટ સુધી રહેવા દો.ગેસ બંધ કરી હવે પાવ કે ક્ટ કરી તેમાં લસણ ની ચતની.ગળી ચટ્ટની લગાવો.તેમાં માવો ભરી શીંગ ને દાડમ ઉમેરી buttr માં સેકી લો.નીચે ઉતારી સેવ માં બોળી. સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes