છુંદો (Chhundo Recipe In Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

આ છુન્દો મે માઇક્રોવેવ મા બનાવ્યો છે... હવે ના સમય મા વાતાવરણ મા અચાનક જ પલટો આવ્યા એખે છે... એટલે અગાશી મા મુકવાની જંજટ જ નહિ,,, અને તરતજ બની પણ જાય છે...
#EB
#week3
#છુંદો (In Microrovave)

છુંદો (Chhundo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ છુન્દો મે માઇક્રોવેવ મા બનાવ્યો છે... હવે ના સમય મા વાતાવરણ મા અચાનક જ પલટો આવ્યા એખે છે... એટલે અગાશી મા મુકવાની જંજટ જ નહિ,,, અને તરતજ બની પણ જાય છે...
#EB
#week3
#છુંદો (In Microrovave)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ રાજાપુરી keri
  2. 500 ગ્રામખાંડ દળેલી
  3. 2 ચમચી મરચા ની ભૂક્કી
  4. 1 ચમચી મીઠુ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી જીરું અધકચરું પીસેલું
  7. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને સાફ કરી, છાલ ઉતારી ખમણી લેવી, એમાં મીઠુ હળદર નાખી હલાવવી, બધે ચમચા નો ઉપયોગ કરવો,15 મિનિટ રેસ્ટ આપવો,

  2. 2

    રેસ્ટ આપ્યા બાદ એમાં દળેલી ખાંડ નાખી હલાવી,2 મિનિટ માટે માઇક્રો કરવું,, આમ 2,3 વખત કરવું... વારે, વારે હલાવવુ... ફરી 1,1 મિનિટ માટે એમ 3 વખત માઇક્રો કરવું

  3. 3

    જ્યાં સુધી રસો ચાસણી જેવો થઈ ત્યાં સુધી કરવું.. ઠંડુ થયાં બાદ હજુ થોડું ઘાટ્ટુ થશે એ dhyan રાખવું.. ઠંડુ થયાં બાદ જીરું, હિંગ ઉમેરી કાંચ ના જાર મા ભરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes