ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧ કપમેંદો(૨૦૦ ગ્રામ)
  2. ૧+૧/૨ કપ દળેલી ખાંડ
  3. ૩ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  4. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા
  5. ૧/૪મીઠુ
  6. ૧/૨ કપતેલ (૧૨૦ ગ્રામ)
  7. ૧ ટેબલ સ્પૂનકૉફી પાઉડર
  8. ૨ ટેબલ સ્પૂનવિનેગર
  9. ૧ ટેબલ સ્પૂનવેનીલા એસેન્સ
  10. ૧ કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    મેંદો, દળેલી ખાંડ, બેકિંગસોડા, કૉકો પાઉડર ને ચારણીથી ચાળી લેવું. બીજા બાઉલ માં હુફાળા પાણી માં કૉફી પાઉડર મિક્સ કરવું.તેમાં તેલ મિક્સ કરવું.

  2. 2

    બંને dry ingredients અને કૉફી વાળા મીશ્રણ માં ભેગા કરવા. કપ કેકેમોલ્ડ માં મિશ્રણ ઉમેરી ૯૦૦ વોલ્ટ પ્ર ૩ મિનિટ માટે મૂકવા તૈયાર છે ચોકલેટ કપ કેક

  3. 3

    વ્હિપ ક્રીમ ને ઇલેક્ટ્રિક bitter થી બિટ કરી કોન તૈયાર કરી કપ કેક ડેકોરેટ કરવી તેના પર cherry ગ્લેઝ મૂકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Superb 👌👌Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes