કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#supers
આ ભાખરી કાઠીયાવાડી ના ઘર માં સવારમાં બનતો બ્રેકફાસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 2 કપરોટલી નો લોટ (ઘઉંનો)
  2. 4 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 ચમચીમીઠું
  4. 1/2 કપપાણી
  5. ઘી ભાખરી પર લગાવવા

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    લોટ માં મૂઠી પડતું તેલ નાખી 1/2 કપ પાણી નાખીને કઠણ લોટ બાંધવો.

  2. 2

    લોટ માં થી લુઆ કરી ભાખરી વણી લો.

  3. 3

    ધીમા ગેસ પર તપેલી તાવડીમાં ભાખરી નાખવી. એક બાજુ શેકાય જાય પછી બીજી બાજુ પણ શેકી લો.બંને સાઇડ શેકાય પછી પહેલી સાઇડ પાછી તાવડીમાં ઊંધી કરવી. 1 મિનિટ રાખવી. નીચે 3 નંબર ના ફોટા ની જેમ.

  4. 4

    1 મિનિટ પછી ભાખરી ને ગેસ ની ફેલમ પર શેકી લેવી. બળી ન જાય તેનું ધ્યાન રાખવું.

  5. 5

    હવે તેની પર ચમચી થી ખાડા પાડીને ઘી લગાડવું. ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes