બ્રોકોલી વેજ પુલાવ (Broccoli Veg. Pulao Recipe In Gujarati)

Swati
Swati @swatikariya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મિનીટ
4 લોકો માટે
  1. 1 વાડકીબાસમતી ભાત
  2. 150 ગ્રામબ્રોકોલી
  3. 2 નંગકાંદા
  4. 2 નંગટામેટા
  5. આદુ, મરચાં, લસણ ની પેસ્ટ
  6. 2 નંગબટાકા
  7. બિરિયાની મસાલો
  8. રેગ્યુલર મસાલા
  9. તેલ, ઘી અથવા બટર વઘાર માટે
  10. ખડા મસાલા

રાંધવાની સૂચનાઓ

15/20 મિનીટ
  1. 1

    એક તપેલીમાં ભાત ધોઈને પલાળી રાખી દો

  2. 2

    બધા શાક ને મીડીયમ સાઈઝ નું સમારી લો

  3. 3

    વધાર માટે થોડું તેલ અનેબટર અથવા ઘી લઇ તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, એલચો, મરી જેવા ખડા મસાલા ઉમેરો

  4. 4

    ત્યારબાદ બધા શાક ઉમેરી દો

  5. 5

    બીજી તરફ પલળી ગયેલા ચોખા ને થોડું પાણી મુકી બાફીને ઓસાવી ને રાખી દો

  6. 6

    ત્યાર બાદ બધા શાક ચડી ગયા બાદ તેમાં ભાત ઉમેરી દો,થોડો ગરમમસાલો,બિરિયાની મસાલો બધું બરાબર મિક્સ કરી દો,

  7. 7

    તો તૈયાર છે મસ્ત સ્વાદિષ્ટ બ્રૉસિકલી વેજ પુલાવ 😍😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati
Swati @swatikariya
પર

Similar Recipes