કેરી નો રસ(Keri Ras Recipe In Gujarati)

Sonal Karia @Sonal
વિટામિન એથી ભરપૂર ઘરે પકવેલી કેરી ના રસં નો ટેસ્ટ જ અલગ હોય chhe Healty n Testy.....
રાંધવાની સૂચનાઓ
- 1
સુપ્રથમ કેરી ને ધો ઈ તેની chhal utaravi.
- 2
એક કેરી ના નાના પીસ કરી સાઈદ માં રાખવા
- 3
૩ કેરી ના મોટા પીસ કરી મિક્સર જાર માં લઈ થોડુ પાણી ઉમેરી ક્રશ કરી લેવું એક વાસન માં કાઢી લેવું તેમા કેરી ના પીસ ઉમેરી ઠડું કરવા ફ્રિજમાં મૂકવું
- 4
બહુ જ સરસ લાગે છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras.


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujarati કેરીનો રસ આ વખતે કેસર કેરી મા મજા નથી... એ મીઠાશ..... એ કેરી ની પતલી સ્કીન .... હજી સુધી નથી આવી.... એમા ખાંડ ઉમેરવી જ પડે છે.... ઉપર ૧ ટીપીકલ સ્મેલ આવે છે....


કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFR ઉનાળા ની સીઝન માં મોસ્ટ ફેવરિટ કેરી નો રસ ખાવા ની મજા જ ઓર છે.


કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KRઅમારા ઘરે બધા ને કેસર કેરી જ ભાવે.. હું હાફુસ, દશેરી, લંગડો, બધી જ કેરી ખાઉં.અહી ગીર, તલાલા અને સોસિયાની કેસર કેરી મળે તો આજે કેસર કેરીનો રસ બનાવ્યો છે.


કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
ઉનાળામાં કેરી માંથી બનતી આઈટમ ખાવાની મજા જ અલગ હોય છે# cookpadindia#cookpadgujarati#NFR


કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ટ્રેડિશનલ રીત થી કેરી નો રસ બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી લાગે.😋😋


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે.


કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)
#supersકેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે


કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો.


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે.


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે કેન્યા માં એપલ મેંગો કેરી ફેમસ છે ઉનાળામાં બધા કેરી ખાવા નું પસંદ કરે છે કેરી અમુત ફળ કહેવામાં આવે છે લગ્ન સીઝન મા કેરી નો રસ સાથે પૂરી જમણવાર કરવામાં આવે છે


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો.


કેસર કેરી નો રસ (Kesar Keri no Ras recipe in Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ#cookpadgujarati


કેરી નો રસ
#RB4ઉનાળો ચાલુ થાય અને કિડ્સ ને રોજ રસ જોઈએ જ e pan કેસર કેરી નો જ


કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ઉનાળા માં કેરી સારા પ્રમાણ માં મળે છે .કેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે .ઉનાળા માં શાક ઓછા મળે છે તો કેરી હોય તો જમવું ગમે છે .જમવામાં કેરી નો રસ હોય તો શાક ની પણ જરૂર પડતી નથી .#RC1


કેરી નો રસ(Mango Ras)
ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ.


કેરી નો રસ
#ગુજરાતીગુજરાતી ને કેરી એમાં પણ કેસર કેરી નો રસ જે તાલાળા અને ગીર ની પ્રખ્યાત છે એવી કેરી નો રસ કોને ન ભાવે.આમાં કાંઈ પણ મીક્સ કરવાની જરૂર નથી હોતી. તેમ છતાં જો વધું મીઠો અને આછો કરવો હોય તો દૂધ અને ખાંડ ઉમેરી શકો.


કેરી નો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કેરી નો રસ અને પૂરીએકાદશી ના ઉપવાસ માં કાંઈ મીઠું મીઠું તો જોઈએ જ તો આજે મેં કેરી નો રસ બનાવ્યો. ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ખાવા પીવાની મજા આવે.


કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
આમ તો આપણે ઘણા બધા ફળોનો રસ બનાવીયે છે .પણ ઉનાળાની સીઝન માં કેરી જ એક એવું ફળ છે . જેને કાચું ખાવાની અને પાકેલ ખાવા ની મજા જ કંઈ અલગ છે. આપણે તેને કાપીને ખાવાની અને રસ કાઢીને ખાવાની પણ મજા આવે છે.


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR (કેરી રેસીપી ચેલેન્જ)


કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી નો રસ ( યલો રેસિપી )


કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
અમારે અહીં મોમ્બાસા મા અત્યારે કેરીની સીઝન છે તો એપલ મેંગો 🥭કેરી એકદમ સરસ આવે છે. કેરી ની સિઝન હોય ત્યારે કેરી નો રસ , લસ્સી , સ્મૂધી , મિલ્ક શેક બધુ અલગ અલગ બનાવી અને ખાઈ લેવાનુ . તો આજે મેં કેરીનો રસ બનાવ્યો.


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR


કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે.


બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા.


કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
વિસરતી દેશી કેરી નો રસ


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
ઉનાળા માં જેટલી કેરીઓ ખાવી હોય એટલી ખાઈ લેવી..પછી સ્ટોરેજ કરીને શિયાળા માં કે ચોમાસામાં વગર સીઝન નો રસ ખાવા માં કોઈ રસ નથી..જે ટાઈમે જે મળે તે ભરપેટ ખાઈ લેવું..સંગ્રહ કરવો સારો નહિ..👍🏻😊


કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR


કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KR

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15073721
ટિપ્પણીઓ (4)