રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
૪ સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામ મેથી ના કુરીયા
  2. ૧ ચમચી રાઈ ના કુરીયા
  3. ૮૦ ગ્રામ મરચુ
  4. ૮૦ ગ્રામ મીઠુ
  5. ૪ ચમચી દિવેલ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    એક થાળીમાં મેથીના કુરીયા રાઈના કુરીયા મરચુ મીઠુપાથરીદો.

  2. 2

    હવે દિવેલ ને ગરમ થવા મુકો ને તેમાં હળદર ને હીંગ ઉમેરીને કુરીયા ઉપર રેડીદો

  3. 3

    બધું બરાબર મીકસ કરીલો ને બીજે દિવસે તેનો ઉપયોગ કરો. ખાખરા પરોઠા ને અથાણા મા ખાસ વપરાશ થાય છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes