જીની રોલ (jini Roll Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#Viraj
ઇન્સ્ટન્ટ ઢોસા બેટર જ્યારે ઢોસા ખાવાનું મન થાય અને બેટર ધરમાં નહોય તો શું કરવું આજે આપણે રવા આને બેસન નું બેટર બનાવસુ જે આથા વગર

જીની રોલ (jini Roll Recipe in Gujarati)

#Viraj
ઇન્સ્ટન્ટ ઢોસા બેટર જ્યારે ઢોસા ખાવાનું મન થાય અને બેટર ધરમાં નહોય તો શું કરવું આજે આપણે રવા આને બેસન નું બેટર બનાવસુ જે આથા વગર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૧/૨ કપચણાનો લોટ
  3. ૧ નંગકેપ્સીકમ
  4. ૩ નંગડુંગળી
  5. ૩ નંગગાજર
  6. વાટકો ઝીણી સમારેલી કોબીજ
  7. ચીઝ
  8. બટર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. લાલ મરચું પાઉડર
  11. પાવભાજી મસાલો
  12. ઝીણી સમારેલી કોથમીર
  13. સેઝવાન સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં રવો ચણાનો લોટ લેવું પાણી નાખી હલાવી લો પછી ૨૦ મીનીટ સુધી રેસ્ટ આપો વેજીટેબલ કટ કરી લેવું

  2. 2

    નોનસ્ટિક પેન ગરમ કરો ચમચા થી ઢોસા નો આકાર આપી દો પછી બટર લગાવો ઉપર 🥕 કેપ્સીકમ ડુંગળી કોબીજ મીઠું પાવભાજી મસાલો લાલ મરચું પાઉડર ચીઝ બટર સેઝવાન સોસ કોથમીર ભભરાવી એકસરખું પાથરી દો

  3. 3

    કાપા પાડી લો રોલ બનાવો સૅવ કરો

  4. 4

    તૈયાર છે વીરાજ નાયક ના જીની રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes