મોનેકો સેવ પૂરી (Monaco Sevpuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા લઈ તેને મેશ કરી માવો બનાવી લો. ત્યાર બાદ તેમાં મીઠું, મરચું પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ, લીંબુ નો રસ, સોસ અને કોથમીર નાખી મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ બનાવેલ મસાલા ને એક મોનેકો બીસ્કીટ લઈ તેનાં પર લગાવી તેનાં ઉપર બીજું બીસ્કીટ લગાવો. હવે તેને ફરતે ઝીણી સેવ લગાવી દો.
- 3
ત્યાર બાદ તેને સવીૅગ પ્લેટ લઈ તેનાં પર જરૂર મુજબ ચીઝ નાખી સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ચટપટી નાનાં-મોટા બધાને ભાવે તેવી મોનેકો સેવ પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuit Chaat Recipe In Gujarati)
મોનેકો બીસ્કીટ ચાટ#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022#બાલદિવસ #હેપી_ચિલ્ડ્રનસડે #Happy_ChildrensDay#મોનેકો #બીસ્કીટ #ચાટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveબાળકો ને ભાવે અને ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ ચાટ છે. કોઈપણ ખારા બીસ્કીટ ચાલે, અહીં મેં મોનેકો બીસ્કીટ લીધાં છે, જે પૂરી ની ગરજ સારે છે.બાલ દિવસ નિમિત્તે બધાં જ બાળકો નું સ્વાગત કરું છું, આવો, ચાટ નો સ્વાદ માણવા...बच्चे मन के सच्चे, सारे जग की आँख के तारे,ये वो नन्हें फूल हैं जो, भगवान को लगते प्यारे,बच्चे मन के सच्चे .... ♥️♥️ Manisha Sampat -
-
-
-
મોનેકો ટોપિંગ્સ (Monaco toppings Recipe In Gujarati)
#સ્નેક્સસાંજે રોજ બાળકો ને ભૂખ લાગતી હોય છે ને બાળકો ને આવું ચટપટું બવ ભાવે તો આ ફટાફટ બની જાય છે તો ચાલો હું તમારી સાથે રેસીપી શેર કરું Shital Jataniya -
-
-
-
-
-
-
મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે તમે સ્ટાર્ટર કે બાળકો ને નાસ્તામાં આપી શકો છો અને સરળતા થી બની જાય છે. Stuti Vaishnav -
મોનેકો સેન્ડવિચ
#WDCભૂખ મીટાવીંગ😋 એન્ડ જટપટ બનીંગ 😁😜 જી હા કંઈક જલ્દી અને યમ્મી ટ્રાય કરવું હોય તો આ મોનેકો સેન્ડવીચ કરવા જેવી છે. જેના માટે બહુ જાજા ઈન્ગરેડીઅન્સ પણ નથી જોઈતા અને ના તો વધારે મસાલા. Bansi Thaker -
સ્ટફ મોનેકો બાઇટ્સ
#cookpadindiaનાની નાની ભૂખ માં કે સાંજે શું ખાવું ત્યારે આ બાઇટ્સ બનાવી ને ખાવાથી સંતોષ પણ મળશે અને ટેસ્ટી પણ લાગશે . Rekha Vora -
આલૂ મોનેકો બાઇટસ્ (Aloo Monaco Bites Recipe In Gujarati)
#GA4#Week1#Post2#Potato મોનેકો પર આલૂ સાથે સ્પાઈસી સોસ નું ટોપીંગ કરી ને બનાવ્યું છે જે ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ક્રન્ચી લાગે છે. ગોલ્ડન એપ્રન માં ફસ્ટ ટાઇમ પાટૅીસીપેટ કરૂં છું. Bansi Thaker -
-
-
-
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4#Week22પીઝા એક મનગમતી વાનગી થઈ ગઈ છે ખાસ કરીને બાળકો અને યુવા વર્ગ માટે તો આ પીઝા માટેના ક્રેઝ ને આપને ઘરે પણ પૂરો કરી શકીએ છીએ પણ ઘણી રીતે આજે મે બિસ્કીટ માંથી પીઝા બાઈટ બનાવ્યા છે જે બનાવવા ખુબજ સહેલા છે. khyati rughani -
-
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
મિની પિઝા(મોનેકો ટોપિંગ્સ)(Mini Pizza Recipe in Gujarati)
મારી દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં જુદી-જુદી રેસીપી શીખવાડે છે તેમાની આ એક રેસીપી છે. જેને મેં થોડા ફેરફાર સાથે મારી રીતે બનાવેલી છે. જે નાના બાળકોને ખૂબ ભાવે એવી છે.મારી નાની દીકરી આને નાના પીઝા જ કહે છે તેથી મેં તેનું બીજું નામ સ્વીટ મિની પિઝાએવું આપ્યું છે.#GA4#week3#carrot Priti Shah -
-
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093633
ટિપ્પણીઓ (3)