ગાઠીયા (Gathiya Recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧ કપતેલ
  2. ૧ કપપાણી
  3. બેસન જરુંર મુજબ
  4. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  5. ૧ ટીસ્પૂનઅજમા
  6. ૧/૪ ટીસ્પૂનહીંગ
  7. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    પાણી અને તેલ મીક્સ કરી બરાબર ફેટવુ, મીશ્રણ ઘટ્ટ અને વ્હાઇટ કલર નુ બને ત્યાં સુધી ફેટવુ

  2. 2

    બધા મસાલા મીક્સ કરવા

  3. 3

    મીશ્રણ મા જરુંર મુજબ બેસન મીક્સ કરી એક જ દીશામાં ફેટવુ

  4. 4

    તેલ ગરમ કરવા મુકવુ, સંંચામા ગાઠીયા ની જાળીમા ગાઠીયા પાડવા

  5. 5

    ગરમાગરમ ભાવનગરી ગાઠીયા ચા સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes