મેથિયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 minutes
  1. 1/2 કપમેથી
  2. 1/2 કપરાઈ
  3. 1 ચમચો હીંગ
  4. 1 ચમચીમીઠું
  5. 1 ચમચો રેસંપત્તી લાલ મરચું પાઉડર
  6. 1/2 કપ તેલ
  7. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    મેથી અને રાઈ ને મિક્સર જારમાં થોડી જાડી ક્રશ કરી લેવી

  2. 2

    બધું ભેગું કરી તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    તૈયાર મસાલા ને એર ટાઇટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકવો.. ઇન્સ્ટન્ટ અથાણુંસર્વ કરવું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes