ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કિલો
  1. 250 ગ્રામગુંદા
  2. 250 ગ્રામરાજાપુરી કેરી
  3. 250 ગ્રામખાટા અથાણા નો મસાલો
  4. 200-250 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુંદા ને થોડા કાપી બી કાઢી લેવા.

  2. 2

    હવે કેરી નુ છીણ કરી લેવુ.

  3. 3

    કેરી ના છીણ ને અથાણા ના મસાલા મા મીક્ષ કરી લેવુ.

  4. 4

    ગુંદા મા કેરી ના છીણ વાળો મસાલો ભરવો.
    પછી બરણી મા નીચે ગુંદા ભરવા, તેના પર વધેલા મસાલા નુ લેયર કરવુ.

  5. 5

    ઊપર થી તેલ નાખી અથાણુ સ્ટોર કરી દો.
    તેલ જરૂર મુજબ વધારે ઓછુ કરી શકાય.
    ઉપર થી જે મસાલો એડ કરી તેમા કેરી ના ટૂકડા પણ એડ કરી શકાય.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Bhumi Rathod Ramani
પર

ટિપ્પણીઓ

Similar Recipes