પીનટ સલાડ (Peanut Salad Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબાફેલા શીંગદાણા
  2. ૧/૨ કપટામેટા
  3. ૧/૨ કપકાકડી
  4. ૧/૨ કપગાજર
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧/૪ ચમચીમીઠું
  7. ૧/૪ ચમચીમરી પાઉડર
  8. ૧/૨ ચમચીધાણાજીરું
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. ૧/૨ ચમચીસફેદ તલ
  11. ૧/૨ ચમચીકલોજી
  12. ૧ ચમચીકોથમીર,ફુદીનો જીનો કાપેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી સામગ્રી કાપી ને તૈયાર કરી લઈશું.અને શીંગદાણા ને 1/2કલાક પલાળી અને પછી ૨ થી ૩ સિટી કરી મીઠું નાખી બાફી લઇશું.

  2. 2

    હવે એક બાઉલમાં બાફેલા શીંગદાણા લઈશું.તેમાં ટામેટા,કાકડી,અને ગાજર નાખીશું.

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું,ચાટ મસાલો,લીંબુ,મરી પાઉડર નાખી મિક્સ કરીશું.ત્યાર બાદ તેમાં તલ અને કલોજી નાખી કોથમીર અને ફુદીનો નાખીશું.

  4. 4

    ~ નોંધ :-
    તમે તમારી પસંદ ન બીજા શાકભાજી પણ ઉમેરી શકાય અને ખાંડ કે મધ પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes