ગલકા ડુંગળી નું ભરેલું શાક (Galka Dungli Bharelu Shak Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

#EB

ગલકા ડુંગળી નું ભરેલું શાક (Galka Dungli Bharelu Shak Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 3ગલકા
  2. 6નાની નાની ડુંગળી
  3. 2ટામેટા
  4. કોથમીર
  5. 5તી 6 કળી લસણ
  6. 1/4 ચમચીરાઈ
  7. 1/4 ચમચીજીરું
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2મીઠું
  10. 1/2 ચમચીખાંડ
  11. 1/2 ચમચીગરમ મસાલા
  12. 1/2 ચમચીતલ
  13. 1ચાચી ધાણા જીરું
  14. 3 ચમચીમીઠુ ચવાણું
  15. 3 ચમચીગાંઠિયા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રાથમ ગલકા અને ડુંગળી ને આ રીતે કાપા પાડી ને સુધારી લૉ....

  2. 2

    બધા જ મસાલા કોથમીર લસણ ને ગાંઠિયા અને ચવાણું.. બધું જ ઉપર માપ મુજબ લૉ.. અને મિક્સર માં ક્રશ કરી લૉ..

  3. 3

    પછી ગલકા અને ડુંગળી ને ભરી લૉ.. અને વધેલો મસાલો ઉપર તી છાંટવા માટે રાખો...

  4. 4

    કુકર માં 3 ચમચા તેલ લઈ. રાઈ જીરું નાખી અને તતડે એટલે ટામેટા નાખવા..

  5. 5

    પછી ભરેલા ગલકા ને ડુંગળી નાખી ગેસ પર એક વીસલ વગાડો..

  6. 6

    તો ત્યાર છે આપડુ ગલકા ડુંગળી નું ભરેલું શાક..

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes