બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)

લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર, ફણસી અને મકાઇ નાં દાણા ને વરાળે બાફવા. એક પેન માં ઓઈલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખી મશરૂમ, બ્રોકોલી અને કેપ્સીકમ નાખવા. સતત હલાવતાં રહેવું. થોડું કુક થાય એટલે તેમાં બાફેલા વેજિસ નાખી મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી 1-2 મિનિટ જેવું સોતે કરી ગેસ બંધ કરવો.
- 2
વ્હાઈટ સોસ માટે એક પેન માં બટર મૂકી મેંદો નાખી શેકો. ત્યારબાદ તેમાં દૂધ નાખી થોડું પાણી નાખવું. સહેજ ઉકળે એટલે તેમાં મીઠું, મરી, ખાંડ અને હબ્સ નાખી ક્રીમ નાખવું. મિક્સ કરી ગેસ બંધ કરવો.
- 3
રેડ સોસ માટે ટામેટાં ને બાફી લેવા ત્યાર બાદ ક્રશ કરી ગાળી ને ટોમેટો પ્યુરી તૈયાર કરવી. પેન માં ઓલિવ ઓઈલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખવી. ત્યારબાદ ટોમેટો પ્યુરી નાખી મીઠું, મરી બેઝિલ ઓરેગાનો ચીલી ફ્લેક્સ ટોમેટો કેચઅપ નાખી થોડી વાર કુક કરી ગેસ બંધ કરવો.
- 4
હવે બ્રેડ ને વણી લો. કોર્નર કાઢવા હોય તો કાઢી શકાય. અહીંયા મેં રહેવા દીધા છે.
- 5
હવે બેકિંગ ટ્રે માં નીચે રેડ અને વ્હાઈટ સોસ નું એક પાતળું લેયર લગાડવું. ત્યારબાદ તેના પર વણેલી બ્રેડ પાથરવી. હવે બંને સોસ વારાફરથી લગાવી વેજીસ મૂકવા. ચીઝ સ્લાઈસ અને મોઝરેલા ચીઝ મૂકી ફરી બ્રેડ મૂકી સોસ અને વેજિસ મૂકી બ્રેડ મૂકી બાકી નાં સોસ નાખી ઉપર થી મોઝરેલા ચીઝ મૂકી ઉપર થી ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ગારલિક પાઉડર ભભરાવો.
- 6
હવે પ્રી હિટ ઓવન માં કનવેક્ષન મોડ માં 8-10 મિનિટ માટે મૂકવું. તૈયાર છે બ્રેડ લઝાનિયા. ઓવન વગર કરવું હોય તો પેન માં પણ કરી શકાય છે.
Top Search in
Similar Recipes
-
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
-
પેન પીઝા ઈન ગાર્લીક ડો
#goldenapron24th week recipeઅહીંયા મે પીઝા ડો અને ગ્રેવી બધું જ જાતે બનાવ્યું છે.. ટોપીંગ પણ મનપસંદ પડે તેવા. Disha Prashant Chavda -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
મેરીનારા વોલનટ સોસ (Merinara Walnut Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiમેરીનારા સોસ ૧ ખુબજ સરસ ઇટાલિયન સોસ છે જે આપડે પીઝા અને પાસ્તા માટે યુઝ કરી શકીએ. આ સોસ ટામેટા, અખરોટ, ડુંગળી અને લસણ થી બને છે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હેરબસ થી આ સોસ ની અરોમા ખુબજ સરસ આવે છે.મે આ સોસ મા ૧ વરિયેશન આપ્યું છે. મે આમાં અખરોટ નો ઉપયોગ કરોયો છે જેનાથી સોસ નો ટેસ્ટ એકદમ સરસ આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
Lasagna(લઝાનીયા)#AM4રોટલી/પરાઠાHi friendsઆજે રાતે મે બનાવી ઇટાલિયન વાનગી Lasagna(લઝાનીયા)આ વાનગી મા maida ની રોટલીઓ ના વચ્ચે રેડ એન્ડ વ્હાઇટ સોસસ હોય છે અને સેકંડ લેયર મિક્સ veggies હોય છે વિથ loaded cheese.એક વાર માં ત્રણ રોટલીઓ વપરાય છે.મે બધા ઘટક ઘરે બનાવ્યા છે. રોટલી, પીઝા સોસ, ,વ્હાઇટ સોસ અને mix veggiesખૂબ ખૂબ yummy લાગે છે Deepa Patel -
રેડ વોલનટ સોસ (Red Walnut Sauce Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#ciokpadgujaratiરેડ વોલનટ સોસ (પીઝા અને પાસ્તા માટે) Mitali Chavda (Mitali Darshan Vala) -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
અરેબિયા ટા સોસ પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક સિમ્પલ રોમન વાનગી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ વાનગી નું નામ તેના એકદમ તીખા સોસ ઉપરથી પડેલું છે.આ સોસ લસણ,ટામેટા,અને સૂકા લાલ મરચા થી ઓલિવ ઓઇલ માં બને છે. Jagruti Jhobalia -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
રોટલી લઝાનિયા
#હેલ્થીફૂડખાસ કરીને લઝાનિયા મેંદા ની સીટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ની જાડી રોટલી નો ઉપયોગ કરી બનાવી છે. Bhumika Parmar -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24#Garlic...ગાર્લિક / લસણ ની કોઈ નવું રેસીપી બનવાનું કે એટલે સૌ થી પેહલા ગાર્લીક બ્રેડ યાદ આવે અને અમારા ઘરમાં મરી મમ્મી ની સૌથી મન પસંદ વસ્તુ એટલે ગાર્લીક બ્રેડ, તો મે આજે સ્પેશિયલ મારી મમ્મી માટે dominoz સ્ટાઈલ ની garlic bread sticks બનાવી છે. Payal Patel -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લઝાનીયા(Lasagna recipe in gujarati)
#GA4#week5#Italianલઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (21)