બર્ન્ટ ગાર્લિક સ્પિનચ રાઇસ (Burnt Garlic Spinach Rice Recipe In Gujarati)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

બર્ન્ટ ગાર્લિક સ્પિનચ રાઇસ (Burnt Garlic Spinach Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
4 સર્વિંગ્સ
  1. ૨ વાટકારાંધેલા ભાત
  2. 8-10લસણ ની કળી ઓ
  3. પાલક ના પત્તા (મરજી મુજબ) ૯-૧૦
  4. મીઠું સ્વદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    પહેલાં તમારા ચોખા રાંધવા, જો તમારી પાસે બચેલા ભાત હોય તો ચાલે

  2. 2

    હવે એક કડાઇ મા તેલ ગરમ કરો, પછી કટ કરેલુ લસણ ઉમેરો, પછી 2 મિનિટ સાંતળો, હવે પાલક ના પાન ઉમેરો, પેહલા હાઈ flame પર પછી પાલક નાખ્યા પછી મિડીયમ ગેસ પર કરો.

  3. 3

    હવે વ્યવસ્થિત સૌતે થયા પછી રાંધેલા ભાત ઊમેરો, હલાવો બરાબર, હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમરીને ગેસ બંધ કરો.

  4. 4

    તૈયાર છે તમારા બરન્ટ ગાર્લીક રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

ટિપ્પણીઓ

Similar Recipes