રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ની છાલ કાઢી ને ઝીણા સમારી અને ધોઇ લેવા.
- 2
એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી ને ગલકા નો વઘાર કરવો. ૨-૫ મિનિટ સુધી ગલકા ને તેલ માં સાતડવા.
- 3
પછી તેમાં બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને ઢાંકીને શાક ને ચડવા દેવું.
- 4
શાક ચડી જાય પછી તેમાં રહો રાખી ગેસ બંધ કરી દેવો.
- 5
આ શાક ને ગરમાગરમ સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB Week 5ગલકા મસ્તી શાક એક વાર બનાવશો તો વારંવાર બનાવા નું અને ખાવાનું મન થાશે.એક્દમ મસ્ત કહેવાય છે નામ તેવા ગુણ બિલકુલ આ શાક નું પણ આવું જ. બનાવશો પછી યાદ કરશો. પણ બનાવીને યાદ કરવાનું અને ઝણાવાનું ભૂલ સો નહિ. Varsha Monani -
-
-
-
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
-
ગલકા ટામેટાં નું શાક (Galka Tomato Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક નો સ્વાદ થોડો ખાટો ,મીઠો ,તીખો હોય છે. Archana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15135044
ટિપ્પણીઓ (2)