મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#FAM
મેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. લીટર દૂધ
  2. ૨ મોટા ચમચાકસ્ટર્ડ પાઉડર
  3. ખાંડ જરૂર પ્રમાણે
  4. કેરી નો પલ્પ
  5. કેરી ના ટુકડા
  6. મેંગો એસેંશ ઓપ્શન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દુધ ને ઉકળવા મૂકો તે પહેલા તેમાં થી એક કપ દૂધ અલગ કાઢી તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્ષ કરી લો.

  2. 2

    હવે દૂધ ઉકાળવા મુકો દૂધ ઉકળે એટલે ખાંડ ઉમેરી ૫ મિનિટ ઉકળવા દો હવે તેમાં ઠંડા દૂધ માં મિક્ષ કરેલું કસ્ટર્ડ પાઉડર નું મિશ્રણ ઉમેરતા જાવ અને સતત હલાવતા જાવ.

  3. 3

    કસ્ટર્ડ પાઉડર ઉમેરી પછી સતત હલાવતા રહેવું દૂધ એકદમ ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દૂધ ઠંડું કરી લ્યો.

  4. 4

    બીજે દિવસે સર્વ કરવા ના થોડા ટાઈમ પહેલા કેરી નો પલ્પ કેરી ના કટકા તથા એસેન્શ ઉમેરી 1/2કલાક માટે ફ્રીઝર માં ચિલ્ડ કરવા મૂકો અને પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes