જૈન સેવ રોલ (Jain Sev Roll Recipe in Gujarati)
રવિવાર રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં મીઠું અને તેલ નાખી દો ત્યારબાદ તેમાં અજમો નાખી દો હવે પાણી નાખીને લોટ બાંધવો અને તેને ઢાંકીને દસ મિનિટ રહેવા દો
- 2
હવે સ્ટફિંગ માટે બાફેલું કાચા કેળાને ખમણી લો હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખો પછી તેમાં ગરમ મસાલો આમચૂર પાઉડર કોથમીર ચાટ મસાલો આદુ મરચાની પેસ્ટ ખાંડ નાખી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં સેવ અને સમારેલી કોથમીર નાખી દો હવે બાંધેલી કણક માંથી લુઆ કરી તેને પરાઠાથી પતલુ વણી લોહવે તેને ચારે બાજુ સાઈડમાંથી કાપી અને લંબચોરસ આકારમાં કાપી તેના બે ભાગ કરી સમોસા પટ્ટી ની જેમ તૈયાર કરી લો હવે એક પટ્ટી પર સ્ટફિંગ ભરી રોલ વાળી મેદાની સ્લરી થી ચોંટાડી દો ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો હવે તળેલા રોલ ને બન્ને બાજુ
- 3
ટામેટાં ના સોસમાં ડીપ કરી સેવ અને કોથમીર ના મિશ્રણ માં બોળી ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયાં રોલ જૈન (Papaiya Roll Jain Recipe In Gujarati)
#SN1#WEEK1#aaynacookeryclub#STARTER#Vasantmasala#RAW_PAPAIYA#ROLL#DEEPFRY#FARSAN#લીલુંપપૈયું#COOKPADINDIA#COOKPADGUJRATI મારી મૌલિક વાનગી છે કાચા પપૈયાનો આપણે સંભારણા સલાડમાં વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે પોષક તત્વો ની દ્રષ્ટિએ ગુણકારી ફળ છે મેં અહીં કાચા પપૈયા નો ઉપયોગ કરીને એક સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. કાચા પપૈયા ના રોલને તમે સૂપ સાથે સ્ટાર્ટર્સ તરીકે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો આ ઉપરાંત તેને તમે ફરસાણ તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. Shweta Shah -
-
-
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#BW#freash#Peas#green_chickpea#tuverdana#paneer#sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
-
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજીટેબલ સેવ રોલ (Vegetable Sev Roll Recipe In Gujarati)
#GA4#Week9#FRIED#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે ત્યાં સેવરોલ પ્રસંગ માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Shweta Shah -
-
વટાણા ના કબાબ જૈન (Peas Kebab Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#KK#WEEK1#Kebab#Vasantmasala#STARTER#PARTY#PEAS#PROTEIN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain recipe in Gujarati)
#JWC1#WEEK1#WEEKEND#UBADIYU#JAIN#winter#CLAYPOT#healthy#traditional#vegetables#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
-
-
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
-
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સેવ રોલ
#RB2#માય રેસિપી બાળકો થી માંડી ને મોટેરા સૌ ને પ્રિય એવી સેવ રોલ ખૂબ જ સરળ અને ટેસ્ટી છે. Khyati Joshi Trivedi -
-
-
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)
ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી Sunita Shah -
-
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ Parul Patel -
સેવ ઉસળ જૈન (Sev Usal Jain Recipe In Gujarati)
#Trend#CookpadIndia#COOKPADGUJRATI અત્યારના ટ્રેન્ડ મુજબ ને સેવ ઉસળ તૈયાર કરેલ છે. આમ તો સામાન્ય રીતે સેવ ઉસળ બનાવવા માટે કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીલાં વટાણા અત્યારે શિયાળામાં ખૂબ સરસ આવે છે તેમાં રહેલ પ્રોટીન વિટામિન વગેરેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરાય એટલે સીઝન ને અનુરૂપ એવું લીલાં વટાણા નું સેવ ઉસળ મેં તૈયાર કરેલ છે. સ્વાદ માં એકદમ ચટાકેદાર લાગે છે. સેવ,લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, દાડમ ના દાણા, ટામેટા, કોથમીર વગેરે ઉપરથી ઉમેરેલ છે તથા સાથે બ્રેડ સેવ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (2)