સિંગાપુરી જૈન સબ્જી (Singapuri Jain Sabji Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

સિંગાપુરી સબ્જી (જૈન)

સિંગાપુરી જૈન સબ્જી (Singapuri Jain Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સિંગાપુરી સબ્જી (જૈન)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. 1/2 કપ લીલા વટાણા
  2. 1/2 કપ ફણસી
  3. 1/2 કપ અમેરિકન મકાઈ
  4. ૧ નંગકાચું કેળુ
  5. ૧ કપબાફેલી મેક્રોની
  6. ટામેટા
  7. ખડા મસાલા
  8. ૨ ચમચીઆખા ધાણા
  9. ૧ ચમચીઆખું જીરું
  10. લાલ સુકા મરચા
  11. લવિંગ
  12. મરી
  13. ૧ ટુકડોતજ
  14. ૨ ચમચીકાચી શીંગ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ચપટીહળદર
  17. 1+1/2 ચમચી લાલ મરચાનો પાઉડર
  18. 1/2 ચમચી હિંગ
  19. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  20. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બધા શાક અને મેક્રોની બધું કુકર માં નાખો.૨ ગ્લાસ પાણી અને મીઠું નાખી ૩ સિટી વગાડી બાફી લેવા.

  2. 2

    કાચા કેળા ને બાફવા નઈ તેના ચોરસ પીસ કરીને તળી લેવા.પછી મિક્સી માં પહેલા બધા ખડા મસાલા નાખી થોડું ક્રસ કરવું.પછી ટામેટાં નાખી સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    પછી એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ અને ગ્રેવી નાખી મીડીયમ તાપે થવા દેવી.તેલ છૂટું પડે એટલે તેમાં પાણી નાખી ને બધા શાક અને મીઠું મિક્સ કરવું.ગરમ મસાલો પણ નાખો.૪-૫ મિનીટ ખદખદે એટલે ગેસ બંધ કરવો.ઉપર તેલ માં હિંગ અને સહેજ લાલ મરચું નાખી વઘાર કરવો. સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

Similar Recipes