સરગવો બટાકા નું શાક (Sargva Potato Shak Recipe in Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
સરગવો બટાકા નું શાક (Sargva Potato Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવો બટાકા ધોઈ ને સમારી
લેવા - 2
પછી ગેસ ચાલુ કરી કૂકર માં તેલ ઉમેરી
રાઈ,જીરું, મેથી,નો વઘાર કરવો. - 3
પછી એમાં સરગવો,બટાકા ઉમેરી લેવા અને મિક્સ કરી લેવું.
- 4
પછી એમાં હળદર,મીઠું,લાલ મરચું
ધાણા જીરું ઉમેરી ને મિક્સ કરી લેવું. - 5
ત્યારબાદ 1/2 કપ પાણી ઉમેરી ને
કૂકર બંધ કરી બે સિટી પડે ત્યાં સુધી
ચડવા દેવો - 6
બે સિટી પછી જોઈશું કૂકર ખોલી
ને તો સરગવો બટાકા નુ શાક તૈયાર છે.
Top Search in
Similar Recipes
-
-
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
-
સરગવા લીલી મેથી નું શાક (Saragva Green Methi Shak Recipe In Gujarati)
#EB#Week6#Post15 Ruchi Anjaria -
-
સરગવો બટેટાનું શાક (Sargva Potato Shak recipe in Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaDrumstick Janki K Mer -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
-
-
સરગવા નું શાક (Sargva shak Recipe in Gujarati)
#EB#week6સરગવા નું દહીં - બેસન ની ગ્રેવી વાળું શાક લગભગ ગુજરાત માં બધે ખવાય છે.સરગવા ને બાફી ને આ શાક બનાવાય છે. ફ્રેશ સરગવો હોય ત્યારે આ શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. સરગવા ને 'મોરિંગા' પણ કહેવાય છે.સરગવા માં વિટામીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. સરગવો ઈન્ફેકશન સામે રક્ષણ ઉપરાંત, ડાયજેશન ક્ષમતા વધારે છે. તેમ જ લોહી ને શુધ્ધ કરે છે. Helly shah -
-
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Vandna bosamiya -
-
-
-
-
-
-
-
સરગવાની શીંગ અને બટાકાનું શાક (Sargva and Potato Shak Recipe in Gujarati)
#EB #cookpadgujarati Nasim Panjwani -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
ટિંડોડા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
સરગવો,સેવ નું શાક
#લીલીપીળી ,સરગવો એક હેલ્થી શાક છે,જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ,સાંધા ના દુખાવા માં રોજ સરગવાનો સૂપ કે શાક લેવામાં આવે તો રાહત થાય છે. Dharmista Anand -
કારેલાં નું શાક (Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15142866
ટિપ્પણીઓ (12)