સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 min
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામસરગવો બાફી લેવો
  2. 3-4 ટે સ્પૂનચણા નો લોટ
  3. 1 ટે સ્પૂનશીંગદાણા નો ભૂકો
  4. 2 ટે સ્પૂનતેલ - ઘી
  5. 1/2 ટી સ્પૂનજીરું
  6. 1 ટી સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. 1/2 ટે સ્પૂનમરચું પાઉડર
  8. 1/2 ટે સ્પૂનહળદર
  9. ચપટીતજ - લવીંગ પાઉડર
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 2 કપછાસ
  12. 1/2 ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

25 min
  1. 1

    સૌ પ્રથમ સરગવા ને ધોઈ ને બાફી લેવા.

  2. 2

    હવે તેલ - ઘી મૂકી જીરું, હીંગ, આદુ મરચા લસણ ની પેસ્ટ અને બેસન શેકી લો.

  3. 3

    પછી તેમા છાસ, હળદર, મરચું પાઉડર અને શીંગદાણા નો પાઉડર નાખી તેમા ઉમેરી દો ઉકળે એટલે તેમા બાફેલી સરગવાની શીંગ શાક માં અને ખાંડ ઉમેરી દો.

  4. 4

    હવે શાક માં કોથમીર ઉમેરી દો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes