રેડ બુલ મોઇતો (Mojito recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#refreshing
#summercooler

Actually કાલે કઈક ઠંડુ પીવું હતું તો મારા husband એ મને red bull નો mojito બનાવવાનો idea આપ્યો અને result is in front of you...

It was awesome... Chilled and refreshing.

You must try it... You will fall in love with it.😘💕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨ ટે સ્પૂનપાઉડર ખાંડ
  2. લીંબુની ૫-૬ સ્લાઈસ
  3. ૨ ટે સ્પૂનલીંબુનો રસ
  4. ટીન રેડ બુલ
  5. ૮-૧૦ નંગ પુડીના ના પાન
  6. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બે કાચના ગ્લાસ લો. તેમાં ૧-૧ ટે સ્પૂન પાઉડર ખાંડ ઉમેરો. પછી તેમાં લીંબુની એક એક સ્લાઈસ ઉમેરો. તેમાં ૧-૧ ટે સ્પૂન લીંબુ રસ ઉમેરો અને બરાબર હલાવી લો.

  2. 2

    પછી બન્નેમાં પુદીનાં ના ૫-૬ પાન ઉમેરો અને બરફના ટુકડા નાખો... અને પછી ઉપરથી રેડ bull નાખવી... અને બધું બરાબર હલાવીને સર્વ કરવું. ૧ ટીન થી ૨ ગ્લાસ mojito બની જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes