મૂળા અને ભાજી નું ખારીયુ (Mooli Bhaji Khariyu Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યકિતમાટે.
  1. ૨ નંગમૂળા ભાજી સાથે
  2. ૨ ચમચા ચણાનો લોટ,
  3. મસાલા માં.
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીમરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/4 ચમચીધાણાજીરું
  8. વઘાર માટે.
  9. 2 ચમચીતેલ
  10. 1/4 ચમચીરાઈ
  11. 1/4 ચમચીહિંગ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મૂળા ને સોફ્ટ છાલ કાઢી કટકા કરવા,ભાજી ને પણ કાપી સરખી રીતે પાણીમાં ૨-૩ વાર ધોઈ લેવી..

  2. 2

    એક વાસણમાં તેલ મૂકી,રઈ,હિંગ નાખી કાપેલા મૂળા એડ કરવા,થોડું પાણી અને મીઠું નાખી ધીમા તાપે ચડવા મૂકવા.

  3. 3

    બીજા વાસણ માં થોડું તેલ મૂકી ચણા ના લોટ ને ધીમી આંચ પર ગુલાબી કલર થાય ત્યાં સુધી શેકી ને સાઈડ માં રાખવો.

  4. 4

    હવે, મૂળાને ચેક કરવા ચડી ગયા હોય તો તેમાં મરચું,હળદર,ધાણાજીરું નાખી હલાવી ભાજી એડ કરવી અને સારી રીતે ચડાવી લેવી.

  5. 5

    બધું પાણી બળી જાય પછી શેકેલો ચણા નો લોટ એડ કરી સરખી રીતે મિક્સ કરી લેવું,થોડી વાત flame પર રાખવું એટલે totally ડ્રાય થઇ જાય..

  6. 6

    સરવિંગ ડિશ માં કાઢી લેવું મૂળા થી સર્વ કરવું..આ ખારિયું સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes