ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2સર્વિગ
  1. 500 ગ્રામઈડલી નુ ખીરુ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. સંભાર માટે -
  4. 1 વાટકીતુવેરની દાળ
  5. 1ડુંગળી
  6. 1બટાકુ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીસંભાર મસાલો
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 2નાના ટામેટા
  13. વઘાર માટે -
  14. ૧ ચમચીરાઈ
  15. 1 ચમચીજીરૂ
  16. 1/2 ચમચી હિંગ
  17. 1લાલ મરચું અને મીઠો લીમડો
  18. 1 ચમચીતેલ
  19. લાલ ઈડલી માટે ખીરામાં બીટનો રસ નાખવો
  20. લીલી માટે પાલકનો રસ નાખવો
  21. નાળિયેરની ચટણી બનાવવા માટે
  22. 1 વાટકી- લીલા નાળીયેરનું છીણ
  23. 1 વાટકી- મોળું દહીં
  24. 2 નંગ- લીલા મરચાં અને કોથમીર
  25. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    તુવેરની દાળમાં ડુંગળી અને બટાકા મૂકી પ્રેશર કૂકરમાં બાફવા મૂકો ત્રણથી ચાર સીટી વાગવા દો

  2. 2

    દાળ બફાઈ જાય એટલે તેને ક્રશ કરી તેમાં લાલ મરચું મીઠું સંભાર મસાલો હળદર ધાણાજીરૂ લાલ ટામેટા મરચું મીઠો લીમડો નાખી ઉકળવા મૂકો ત્યાર પછી તેમાં તેલ મૂકી લાલ મરચું આખું રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો કોથમીર નાખો સંભાર દાળ તૈયાર છે

  3. 3

    ઈડલીના ખીરામાં મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    ઢોકળીયામાં ઈડલી ની મોલ્ડ માં ખીરું નાખી 12 થી 15 મિનિટ બફાવા દો

  5. 5

    ઈડલી ઠંડી પડે એટલે કાઢી લઇ સંભાર સાથે સર્વ કરો

  6. 6

    નારીયલ ની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં નારિયેળનું છીણ દહીં મીઠું લાલ મરચાં અને કોથમીર નાખી ક્રશ કરી લો

  7. 7

    નાળિયેરની ચટણી સંભાર સાથે ઈડલી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes