ઘટકો

૨૦ મિનિટ
  1. ૬ નંગસ્લાઈસ બ્રેડ
  2. ૧ ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  3. ૧ ટેબલ સ્પૂનકેળા અને વટાણા નો માવો
  4. સ્લાઈસ કાકડી
  5. સ્લાઈસ ટોમેટો
  6. સ્લાઈસ કેપ્સીકમ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  9. ૧ ટી સ્પૂનસેઝવાન સોસ
  10. ૧ ટી સ્પૂનમાયોનીસ
  11. ૧ ટી સ્પૂનસેન્ડવીચ મસાલો
  12. ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પેલા કાચા કેળા ને બાફીને મેશ કરવા. પછી એક કડાઈ માં ૧ ટી સ્પૂન તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ને મિક્સ કરવુ.પછી એમાં વટાણા નાખી ને સાંતળવું.પછી હળદર મીઠું નાખી ને મિક્સ કરવુ.પછી કોથમીર ભભરાવી.

  2. 2

    પછી બ્રેડ ની સ્લાઈસ પર બટર અને ગ્રીન ચટણી લગાડવી.

  3. 3

    બીજી સ્લાઈસ પર મયોનીસે અને સેઝવાન સોસ લગાવો.

  4. 4

    પછી ચટણી વડી સ્લાઈસ પર કેળા નો માવો લગાવો.

  5. 5

    પછી બીજી સ્લાઈસ મૂકી ને કાકડી ટોમેટો અને કેપ્સીકમ મૂકવું.

  6. 6

    પછી ચાટ મસાલો,મરી પાઉડર, સેન્ડવીચ મસાલો ભભરાવો. સ્વાદાનુસાર મીઠું નાખી ને ત્રીજી સ્લાઈસ માં ચટણી લગાવીને એના પર મૂકવી.

  7. 7

    ગ્રિલ pan માં ઘી લગાવીને બે બાજુ ગ્રિલ કરી લેવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes