મેંગો દહીં પૂરી (Mango Dahi Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં સુજી, મેંદો, બેકિંગ સોડા, મીઠુ નાખી ને મિક્સ કરો. અને તેમાં 1 ચમચી તેલ ઉમેરી ને તેને કેળવી લો અને ઢાંકી ને 20-25 મિનિટ રેસ્ટ આપો. ત્યાર બાદ તેનો એક મોટો રોટલો વણી ને તેને કુકી કટર થી ગોળ આકાર આપી દો અને તેને ગરમ તેલ માં તળી લો.
- 2
એક વાટકા માં બટાકા, ચણા, લીલા ધાણા અને લીલા મરચા ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કેરી અને મીઠી નાખી ને મિક્સ કરો. અને મસાલો રેડી છે.ત્યાર બાદ પૂરી માં મસાલો ભરો અને તેના પર ખજૂર આંબલી ની ચટણી, ધાણા ફુદીના ની ચટણી, દહીં અને કેરી નો રસ ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેના પર કેરી ના ટુકડા અને ટામેટા ઉમેરો. ત્યાર બાદ તેના પર સેવ અને બુંદી ઉમેરી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
દહીં પૂરી (Dahi Puri Recipe in Gujarati)
દહીં પૂરી બજારમાં કરતા ઘરે બનાવી એ તો ખાવા ની ખુબ જ મજા આવે છે.. કેમકે આપણને ગમતી વસ્તુઓ નાખી ને બનાવી શકાય.. Sunita Vaghela -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
-
-
-
-
-
-
-
પાન પતા મેગી ચાટ (Paan patta maggi chat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab🍜મેગી તો અવે નાના છોકરા ઓ સાથે મોટા લોકો ને પણ ખુબ જ ભાવે છે આજે મેં મેગી માંથી એક સરસ ચાટ બનાવ્યો છે જેમાં મેં નાગરવેલ ના પાન નો ઉપયોગ કર્યો છે. અત્યારે ગરમી ના કારણે નાગરવેલ ના પાન શરીર માં ઠંડક પણ આપે છે જેને આપણે આટલી ગરમી માં પણ સરસ મજા થી આ ચાટ ખાઈ શકાય છે 😋 Swara Parikh -
-
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#MBR4#Week 4# દહીપુરી# cookpadદહીં પૂરી ગુજરાતીઓનું ફેવરિટ ચાટ છે.પાર્ટી કીટી પાર્ટી કે મહેમાન ઘરે આવે ત્યારે પણ આ દહીં પૂરી ચાટ બનાવવામાં આવે છે. Jyoti Shah -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#મોમ સમર સીઝનમાં આપણે ઘણી ટાઈપના ફ્રુટ સલાડ,સાલસા,વેજ સલાડ ટ્રાઈ કરીએ... સમર ની બેસ્ટ થીંગ શું છે?..જ્યુસી સ્વીટ કીંગ ઓફ ફ્રુટ મેંગો...મેંગોઝ માં ફાઈબર અને વીટામીન સી હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.મેંગોઝમાં બીટા કેરોટીન હોય છે જે સ્કીન ગ્લો કરે છે.મેંગોઝમાં હાઈ ફાઈબર હોય છે જે ડાઈઝેશન ઈઝી બનાવે છે.મેંગોઝ ગરમી થી પ્રોટેકટ કરે છે.સો વાઈ નોટ મેંગોઝ ... જેમાંથી બનતુ યમી અને ફ્રેશ સલાડ ઓર સાલસા હું બનાવીશ પણ થોડા અલગ વેરીયેશન અને ટેસ્ટથી...મેંગો સાલસા જે ઘણું જાણીતું સાલસા છે સ્પેશિયલી ઈન ધીઝ મેંગો સીઝન....પ્રેરણા મારી મોમની સાલસા બનાવવા માટે...રેસીપી શેર કરું છું આઈ હોપ કે હું સાલસાનો ટેસ્ટ જાળવી શકીશ... Bhumi Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#dahipuriPost 3પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. Tulsi Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159629
ટિપ્પણીઓ