હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાલક ની પ્યુરી
  2. 1/4 કપબાફેલા લીલા વટાણા
  3. 1/2 કપઝીણા સમારેલા કેપ્સિકમ
  4. 3-4 નંગબાફીને સ્મેશ કરેલા બટાકા
  5. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  6. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1/2 કપકોથમીર
  11. મીઠુ સ્વાદ અનુસાર
  12. 1 ચમચીસેકેલો ચણા નો લોટ
  13. તેલ તળવા માટે
  14. બ્રેડ ક્રમશ કોટીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો. ત્યાર બાદ તેમાં કેપ્સિકમ અને લીલા વટાણા ને સાંતળો

  2. 2

    ત્યાર બાદ તેને મિક્સર માં ઉમેરો અને તેમાં કોથમીર ઉમેરી ને ક્રશ કરી દો. ત્યાર બાદ આ મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લો. ત્યાર બાદ તેમાં પાલક ની પ્યુરી ઉમેરો અને તેમાં બાફેલા બટાકા ને સ્મેશ કરીને ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠુ, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી ને મિક્સર કરો ત્યાર બાદ તેમાં સેકેલો ચણા નો લોટ ઉમેરો અને તેને ઢાંકી ને 5 મિનિટ રેવા દો. ત્યાર બાદ તેને કબાબ નો આકાર આપી ને બ્રેડ ક્રમશ માં રગદોળી ને તેના પર કાજુ નો ટુકડો મુકો અને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો.

  4. 4

    અને તેને ગરમ ગરમ ધાણા ની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes