કારેલાનું ભરેલું શાક (Stuffed Karela Shak Recipe in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
કારેલાનું ભરેલું શાક (Stuffed Karela Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ધોઈ છાલ ઉતારી વચ્ચેથી એક કાપો કરી લો. જો મોટા મોટા કારેલા હોય તો મોટા ટુકડાં કરી વચ્ચેથી કાપ મુકો.
- 2
પૌંઆને પાણી નાખી ૧૫-૨૦ મિનિટ પલાળી લો.લસણ મરચું ખાંડી લસણની ચટણી બનાવી લો. શીંગદાણા શેકી અધકચરા વાટી લો. થોડું તેલ મુકી ચણાનો લોટ ૨ મિનિટ માટે શેકી લો.
- 3
પૌંઆ અને ચણાના લોટમાં ઉપર મુજબ બધાજ મસાલા નાખી ને મીક્ષ કરી લો.કારેલા ભરી લો. વરાળે બાફી લો.
- 4
. એક પાન માં તેલ મુકી વઘારની સામગ્રી નાખો. કારેલા નાખો. લાલ મરચું થોડું નાખો. ૨-૩ મિનિટ ચડવા દો. કારેલા માટે તૈયાર કરેલો વધેલો મસાલો અને ૧/૪ વડકી જેટલું પાણી નાખી મસાલો બરાબર ભળવા દો.
નોંઘ - જરૂર પડે તો વધુ પાણી નાખી શકાય.
- 5
તેલ છુટે ને એકરસ થાય એટલે લીંબું નો રસ નાખો. જરૂર લાગે કો ખાંડ નાખી શકાય. ગેસ બંધ કરો. શાક તૈયાર છે.
Similar Recipes
-
-
-
કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EBWeek6 લગ્નપ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક. Bhavna Desai -
-
-
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
-
-
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ Bhavna Odedra -
કારેલાનું શાક (karela nu shak recipe in Gujarati)
#EB#Week6 કારેલામાં જેટલી કડવાશ તેટલી જ મીઠાસ હોય છે. ગોળની મીઠાશ ને કારેલાની કડવાશ બંને મળીને શાકને એકદમ ટેસ્ટ મળે છે. મારા ઘરમાં તો બધાને ગોળ વગરનું કારેલાનું શાક પણ બહુ ભાવે છે. કારેલા ખૂબ ગુણકારી હોય છે. Nita Prajesh Suthar -
-
ભરેલાં કારેલાં (Stuffed Karela Recipe in Gujarati)
#EB#Week6#Cookpadindia#Cookpad Gujarati K. A. Jodia -
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી ભાવતું.. સાંજે સ્કૂલેથી આવીએ ને બહુ ભૂખ લાગી હોય ત્યારે મમ્મી ઠંડી રોટલીમાં રોલ કરી ખવડાવતી. Dr. Pushpa Dixit -
-
-
કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week6 Ushma Vaishnav -
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe in Gujarati)
કારેલાનું શાક (ગળપણ વગર)#EB#Week6#Cookpadindia#CookpadGujarati#Healthyસ્વાદમાં કડવા પણ ગુણ માં પરમ હિતકારી, ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે ઉપયોગ થનાર, ભારત માં બધે ઠેકાણે મળી આવે છે.આપણા શરીર માં જેમ ખાટા, ખારા, તીખા, તુરા અને ગળ્યા રસની જરૂર છે તેમ કડવા રસની પણ જરૂર છે. જેનાથી આપણા શરીર ની ક્ષમતા જળવાઈ રહે છે.કરેલાં વિટામીન-એ વધારે પ્રમાણ માં , વિટામીન-સી થોડા પ્રમાણ માં, તેમજ તેની અંદર આયરન અને ફોસ્ફરસ પણ છે. આયરન લીવર અને લોહી માટે ખાસ ઉપયોગી છે. ફોસ્ફરસ હાડકા, દાંત, મગજ અને બીજા શારીરિક અવયવો માટે જરૂરી છે. ડાયાબીટીશ માં ગજબ નો ફાયદો જોવા મળશે. Neelam Patel -
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15160067
ટિપ્પણીઓ (18)