બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

#Fam
Mara mom deddy &bhai na favourite che potato vada ❤❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 સર્વિંગ
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 1/2 બાઉલ કોથમીર
  3. આદુ મરચાની પેસ્ટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1/2 લીંબુ
  8. 1/2 બાઉલ બેસન
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું
  11. ચપટીહિંગ
  12. જરૂર મુજબ પાણી
  13. ખજૂરની ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં બાફેલા બટેટાને crusher l થી ક્રશ કરી લેવા 1/2 બાઉલ કોથમીર આદુ મરચાની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું 1 ટેબલ સ્પૂન લાલ મરચું ગરમ મસાલો લીંબુ અને બટેટાનો માવો બનાવી લેવો

  2. 2

    એક બાઉલમાં બેસન લેવું સ્વાદ અનુસાર મીઠું 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું ચપટી હિંગ જરૂર મુજબ પાણી એડ કરી અને better તૈયાર કરી લેવું

  3. 3

    બટાકા ને મસળીને હાથ થી નાના બોલ વાળી લેવા અને ડીપ કરી લેવા

  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો વડાને ફ્રાય kare લેવા બ્રાઉન કલર થાય ત્યાં સુધી

  5. 5

    સર્વિંગ પ્લેટમાં લઈ બટાકા વડા અને ખજૂરની ચટણી સાથે સર્વ કરો તૈયાર છે ગરમ-ગરમ બટાકા વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes