મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Gopi Dhaval Soni
Gopi Dhaval Soni @cook_30569215

#EB
# Week 7
મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા‌ ઘણી વાર‌ તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ‌ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ.....
મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ...
મગ તો બિમાર લોકો ની દવા.....

મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
# Week 7
મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા‌ ઘણી વાર‌ તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ‌ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ.....
મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ...
મગ તો બિમાર લોકો ની દવા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપમગ
  2. ૧ ચમચીધાણાજીરૂ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૩ ચમચીતેલ
  8. મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

૫ મીનિટ
  1. 1

    સૌથી પહેલા કુકર માં મગ ને બાફી લો.

  2. 2

    ત્યારબાદ ૧ પેનમાં તેલ ગરમ કરો. પછી રાઈ, જીરું,હિંગ લીમડો નાખી સાંતળો પછી બાફેલા મગ નાખો.૫થી ૬ મિનિટ રાખી પછી ગેસ પરથી ઉતારી લો ત્યારબાદ ગરમ મસાલો,કોથમીર નાખી સર્વ કરો.... ખાખરા, ભાખરી કે જીરા રાઈસ સાથે સારા લાગે છે.

  3. 3

    પાણી બિલકુલ નાખવું નહીં..રસો‌ બનાવો હોય તો થોડું પાણી નાખી પછી એક રસ‌ થાય એટલે ઉતારી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gopi Dhaval Soni
Gopi Dhaval Soni @cook_30569215
પર

Similar Recipes