કેરી ની કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

કેરી ની કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૪ પાક્કી કેસર કેરી લો અને ઉપર થી કેરી ની ડિટા વાડી ટોપી કાપી ને સાઈડ મા લઇ લો. એ ટોપી ફેંકવાની નથી.
- 2
ચપ્પા ની મદદ થી ગોટલા ની આજુ બાજુ કાપી ગોટલા ને ઢીલો કરી દેવો અને સાણસી ની મદદ થી કેરી નાં ગોટલા ને સાચવી ને કાઢી લેવો.
- 3
કેરી ને ગ્લાસ પર મૂકી ગોટલા ની આજુબાજુ ની કેરી નાં પલ્પ ને પણ ચપ્પા થી કાપી કેરી માં ભરી દેવી બગડવાની જરૂર નથી કેરી નાં ગોટલા ને.
- 4
કેરી નાં ગોટલા કાઢી એના ઉપર કેરી નાં જે ડિટા ની ટોપી કાપી હતી તે કેરી પર મૂકી કેરી ગ્લાસ સાથે જ ફ્રીઝ મા ઠંડી થવા મૂકવી.
- 5
કેરી ઠંડી થતી હોય ત્યાં સુધી દૂધ થોડું ગરમ કરવું. મિલ્ક પાઉડર માં એ ગરમ થતું દૂધ થોડું નાખી મિક્સ કરવું જેથી તેમાં ગઠા નાં પડે.
- 6
મિલ્ક પાઉડર માં મલાઈ નાખી સરસ હલાવી દૂધ મા નાખવું અને ખાંડ નાખી થોડું ઉકળવા દેવું. દૂધ જાડું થાય અને દાણાદાર થોડું થાય એટલે ગેસ બંધ કરી ફ્રીઝ ની મદદ વગર એને થોડું ઠંડુ થવા દેવું
- 7
દૂધ ઠંડું થાય એટલે કેરી જે ફ્રીઝ મા મૂકી હતી તેમાં ડિટા હટાવી ગોટલા વા જગ્યા માં દૂધ ચમચી ની મદદ થી ભરવું.
- 8
દૂધ ભરી કેરા નાં ડિટા વાડી ટોપી ફરી કેરી પર મૂકી તેને ફ્રીઝ મા ૮-૧૦ કલાક માટે જામવા મૂકી દેવું.
- 9
તે બાદ ૮-૧૦ કલાક પછી કેરી ને ફ્રીઝ માંથી બાહર કાઢી શાંતિ થી ચપ્પા ની મદદ થી કેરી ની છાલ કાઢવી.
- 10
છાલ કાઢયા બાદ કુલ્ફી ને કાપી થોડી વાર ૧૦-૨૦ મિનિટ ફ્રીઝ મા મૂકવી હોય તો મૂકી પીરસવી.
Similar Recipes
-
-
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં મેંગો ખાવાં ની મઝા આવે. આપણે તેને આખા વરસ માટે સ્ટોર પણ કરીને રાખીયે છીએ. મેંગો માંથી ઘણી બધી રેસિપી બનાવીએ છીએ. અહીં મેં "મેંગો મલાઈ કુલ્ફી " બનાવી છે. જે ગેસ બાળ્યા વગર, (નો fir ) બનાવી છે. સ્વાદ લાજવાબ બન્યો છે. Asha Galiyal -
-
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
-
-
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
-
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
-
મેંગો ક્રીમ ચીઝ મુસ ચોકલેટ કપ (Mango Cream Cheese Mousse Chocolate Cup Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooil Neepa Shah -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો બટરસ્કોચ પેનકોટા (Mango butterscotch Panna cotta Recipe In Gujarati)
#કૈરી Rachana Chandarana Javani -
-
-
મેંગો કુલ્ફી (Mango kulfi recipe in gujrati)
#goldenapron3#wick17#mango#સમરDimapl parmar ની રેસિપિય મેંગો કુલ્ફી મેં બનાવી બસ એમ ડ્રાય ફ્રુટ એડ કર્યા ને મિલ્ક પાઉડર ના બદલે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરી. બનાવી ખૂબ જ સરસ બની.Namrataba parmar
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આ રેસિપી મેં અવની દીપેન સુબા ને રેસીપી ફોલો કરી થોડા ફેરફાર કરી બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#Summer season#Mango Mania Bhumi Parikh -
More Recipes
ટિપ્પણીઓ (4)